વર્મેસેલી શ્રીખંડ (Vermicelli Shrikhand Recipe In Gujarati)

Yasha Choudhary
Yasha Choudhary @cook_20026710

વર્મેસેલી શ્રીખંડ (Vermicelli Shrikhand Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનિટ
4 લોકો માટે
  1. 150 ગ્રામહંગ કડ (દહીં)
  2. 3 ચમચીકંડેલ્સ મિલ્ક
  3. 5 નંગબદામ
  4. 7 નંગઈલાયચી
  5. 1 ચમચીબટર
  6. 1 ચમચીદૂઘ કેસર વાળુ
  7. જરૂર મુજબ દાડમ ના દાણા
  8. 100 ગ્રામવરમીશીલી
  9. 60 ગ્રામબુર ખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઇ મા બટર નાખી ગરમ કરવુ.

  2. 2

    તેમાં વરમીશીલી નાખી શેકી લેવી.

  3. 3

    વરમીશીલી બ્રાઉન રંગ ની થાય એટલે તેમાં કનડેનસ મિલ્ક નાખી દેવું.

  4. 4

    મિક્સ કરી ગેસ બંધ કરી દો. પછી તેને મોલ્ડ મા સેટ કરો.

  5. 5

    હવે તેને ફીજ મા થોડી વાર માટે સેટ થવા દો.

  6. 6

    હવે શ્રીખંડ બનાવી લઇએ.હંગકડૅ લો.

  7. 7

    તેમાં કેસર વાળુ દૂઘ ઉમેરો.

  8. 8

    પછી બુર્ ખાંડ નાખો,ઈલાયચી પાઉડર, બદામ નાખી દેવું.

  9. 9

    હવે મોલ્ડ માંથી બહાર કાઢી લેવુ.અને શ્રીખંડ ભરવો.

  10. 10

    હવે શ્રીખંડ પર કેસર, બદામ, અને દાડમ ના દાણા થી સજાવુ.

  11. 11

    હવે આ શ્રીખંડ ને ફીજ મા થોડી વાર માટે સેટ થવા દો અને ઠંડો થાય એટલે ખાય લો.😋👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yasha Choudhary
Yasha Choudhary @cook_20026710
પર

Similar Recipes