રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બોપર ના વધેલા ભાત,વધેલી દાળ, ઘઉંનો લોટ, લસણની પેસ્ટ, કસૂરી મેથી, કોથમીર, લાલ મરચું પાઉડર, ધાણા-જીરુ પાઉડર, હળદર, સ્વાદ અનુસાર મીઠું અને મોણ માટે તેલ લેવું..
- 2
હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી અને જરૂર મુજબ પાણી એડ કરી થેપલા નો લોટ બાંધી લેવો..
- 3
ત્યારબાદ નાના લુઆ કરી મિડીયમ સાઈઝ નું થેપલુ વણી લેવું પછી ગેસ ઓન કરી તવી ગરમ કરવા મૂકવી અને થેપલું ચડવા દેવું ત્યારે ધીમો તાપ કરી લેવો અને બંને સાઇડ તેલ લગાવી ગુલાબી રંગના થાય એટલે આપણું થેપલુ તૈયાર
- 4
સુકી ભાજી બનાવવા માટે.......
- 5
ગેસ ઓન કરી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ ઉમેરવી રાઈ બરાબર તતડી જાય પછી જીરું નાંખવું જીરુ ગુલાબી રંગનું થાય તેમાં ચપટી હિંગ નાખી ટામેટા,લીલા મરચાં,આદુ અને મીઠા લીમડાના પાન ઉમેરવા...
- 6
હવે તેમાં બટાકા ઉમેરી લાલ મરચું પાઉડર હળદર ધાણા-જીરુ પાઉડર અને મીઠું ઉમેરી બધું મિક્સ કરી લેવું ત્યારબાદ બેથી ત્રણ મિનિટ બટાકા ચડી જાય પછી ઝીણી સમારેલ કોથમીરથ ભભરાવી દેવી...
- 7
તૈયાર છે આપણા થેપલા અને સૂકી ભાજી તેને આપણે સર્વિંગ પ્લેટમાં દહીં અને લસણીયા ગાજર હળદર અને આંબા હળદર સાથે સર્વ કરશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાવ ભાજી થેપલા (PavBhaji Thepla Recipe in Gujarati)
આ રેસિપી અમારી ઘરે શિયાળામાં વધારે બનતી હોય છે. મારા બાળકો નાના હતા ત્યારે તેમના લંચબોક્સમાં ભરવા માટે કંઈ નહિ કંઈ નવીન વાનગી બનાવતી અને લંચ બોક્સમાં આપતી. અને એ જ વાનગી અત્યારે મારા ગ્રાન્ડ સન ના લંચ બોક્સમાં ભરી આપુ છું અને તેને પણ ખૂબ જ ભાવે છે.#GA4#week20 Buddhadev Reena -
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળ મુરાદાબાદી(Dal muradabadi)
મેં અહી મુરાદાબાદ શહેરની ખૂબ જ પ્રખ્યાત એવી દાળ મુરાદાબાદી બનાવી છે આ દાળને ચાટ સ્વરૂપમાં ખાવામાં આવે છે માટે આમાં બધો જ મસાલો ઉપરથી કરવામાં આવે છે મુરાદાબાદ શહેરના રાજા ને આ દાળ ખુબ પસંદ હતી તે દિવસમાં ગમે તે સમયે આ દાળ અલગ-અલગ ટોપિંગ સાથે ચાટ સ્વરૂપમાં ખાતા હતા. ખુબજ ટેસ્ટી અને healthy છે આ દાળ મુરાદાબાદી.#સુપરસેફ4#cookpadindia#cookpadgujrati#dalmuradabadi Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
થેપલા(Thepla Recipe in Gujarati)
બધા પ્રદેશમાં જુદી-જુદી વાનગીઓ પ્રખ્યાત હોય છે. તેમ આપણા ગુજરાત ના થેપલા વખણાય છે.##week7 Alka Bhuptani -
થેપલા(Thepla Recipe in Gujarati)
ઘઉં બાજરી ના થેપલા બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે .મેં આજે બાજરી વાળા થેપલા બનાવ્યા છે.#GA4#week7#post.2#BreakfastRecipe no 97. Jyoti Shah -
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
થેપલા (Thepla Recipe in Gujarati)
##GA4#week16 શિયાળો આવે એટલે લીલા શાકભાજી,રોટલા એવું બધું ખાવાનું મન થાય, બાજરા ના ઢેબરા તો ખાધાજ હસે પણ જુવાર ના ઢેબરા પણ સ્વાદિષ્ટ લાગે છે પાછું જુવાર તો સ્વાસ્થ્ય માટે પણ સારી છે વજન ઘટાડવા માં પણ ઉપયોગી છે,તો ચાલો જોઈએ રીત . Anupama Mahesh -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20ગુજરાતી ઓ ના થેપલા દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે.એમાં પણ વેરીએશન કરીએ છીએ.તો આવા જ ટેસ્ટી અને હેલ્ધી દૂધી ના થેપલા બનાવીશું. Chhatbarshweta
More Recipes
ટિપ્પણીઓ (2)