થેપલા (Thepla Recipe in Gujarati)

Anupama Mahesh @anupama
થેપલા (Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી સુધારી લેવાની.પછી જુવાર ના લોટ ના મીઠું,મરચું પાઉડર, ધાણા જીરું,હિંગ,હળદર, તેલ,લીલી ડુંગળી અને મોણ નાખી દેવાનું.
- 2
ત્યારબાદ તેનો સોફ્ટ લોટ બાંધવાનો.લોટ બંધાઈ જાય એટલે તરત જ લોઢી ગરમ કરી લેવાની અને ઢેબરા વણવા એકદમ ધીમેથી વણવાના બાકી તુટી જાસે.
- 3
પછી શેકી લેવાનાં બંને બાજુ તેલ મૂકી શેકવા ધીમેથી જ શેકવા એટલે તૂટે નહિ.બંને બાજુ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી શેકવા.ગરમ ગરમ ચા સાથે અને દહીં સાથે વધારે સારા લાગે છે.તો તૈયાર છે જુવાર ના ઢેબરા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#week16#jowerજુવાર ના લોટ માંથી રોટલા,રોટલી,મૂઠીયા,ઢેબરા બનાવી શકાય છે,જુવાર નો લોટ ડાયાબીટીસ અને વજન ઘટાડવા માટે ઉપયોગી છે. Tejal Hitesh Gandhi -
જુવાર ના થેપલા(Jowar Thepla Recipe in Gujarati)
#GA4#week16#જુવારથેપલા તો આપણાં ગુજરાતી ની ઓળખ કેવાય ઘઉં ના બાજરા ના મેથી વાળા કેટલી વેરાયટી આવે આજે મૈં જુવાર ના થેપલા બનાવ્યા. ડાયટ માં ઘઉં ના ખવાય એટલે ઓપ્શન માં જુવાર નો રોટલો આવે તો કંઈ ચેન્જ માટે મૈં જુવાર ના થેપલા બનાવ્યા Komal Shah -
જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati)
#GA4#week16#જુવારજુવાર માં મોટા પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે તથા આરોગ્ય માટે પણ લાભદાયક છે જુવાર માં મોટા પ્રમાણમાં આયુર્વેદિક ઉપયોગો પણ છે તે ત્વચા, વજન ઘટાડવા અને વાનગીઓ માટે પણ ઉપયોગી છે મેં જુવાર તથા થોડો ઘઉંનો લોટ મિક્સ કરી ને પૂરી બનાવી છે જે કોઈ પણ સબ્જી સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે Sonal Shah -
જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati)
#GA4#Week16#jowarશિયાળો હોય એટલે રોટલા બધા ઘર માં બનતા જ હોય છે. સાદા રોટલા તો બનતા જ હોય છે. શિયાળા માં ભાજી,લીલુ લસણ,ડૂંગળી પણ સારી એવી મળતી હોય છે તો આપને મેથી અને લીલી ભાજી નો ઉપયોગ કરી જુવાર મેથી મસાલા રોટલા બનાવ્યા છે જે કાચા રીંગણ ના ઓળા ,દહીં,લીલી લસણ ની ચટણી જોડે અને ઘી ગોળ જોડે સરસ લાગતા હોય છે. Namrata sumit -
રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા
#માઇલંચબપોરે જમવામાં માટે ગુલાબી રીંગણ નો ઓળો ,સાથે જુવાર ના રોટલા,છાસ,પાપડ,સલાડ હોય તો પછી દાલ ભાત ની જરુર પડતી નથી. તો આજે મેં બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા.. અને ઉપર થી ઠંડી સરસ છાસ.. જે ગરમી માં શરીર માટે બહુ જ સારી છે. Krishna Kholiya -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha -
જુવાર બિસ્કિટ ભાખરી (Jowar Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpadindia#cookpad_gujજુવાર એ બહુજ પોષકતત્વો ધરાવતું ,ગ્લુટેન ફ્રી અનાજ છે. મૂળ આફ્રિકા ની પેદાશ એવા જુવાર ની હવે તો દુનિયા માં ઘણી જગ્યા એ ખેતી થાય છે. આમ તો ભારત નું સ્ટેપલ અનાજ જુવાર ની માંગ અને વપરાશ તેના પોષકતત્વો ને લીધે વધ્યો છે. સામાન્ય રીતે જુવાર નો લોટ દળવી ને તેમાંથી રોટલા, રોટલી, ભાખરી, ખીચું વગેરે બને છે તો આખી જુવાર નો ખીચડો પણ બને છે. Deepa Rupani -
જુવાર ની મસાલા ભાખરી (jowar masala bhakhri recipe in Gujarati)
#GA4#Week16જુવાર માંથી રોટલા તો આપણે બનાવીએ છીએ પરંતુ શિયાળામાં જુવાર ના લોટ માં લીલું લસણ, ધાણા અને મસાલા નાખી બનાવેલી ભાખરી ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
જુવાર ભેળ(Jowar Bhel Recipe In Gujarati)
#GA4#Week16#Jowar જુવાર, એ ભારત માં પ્રચલિત એકદળ અનાજ છે.ગરમ વાતાવરણ ધરાવતા પ્રદેશો માં જુવાર ની ખેતી થાય છે. વિશ્વ નું પાંચમું સૌથી મહત્વનું અનાજ છે. જેને ડાયાબિટીસ હોય, વજન ઘટાડવા માટે જુવાર ખૂબજ ઉપયોગી છે. Bina Mithani -
થેપલા પીઝા(thepla pizza recipe in Gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોન્સુન આપણે પીઝા તો બો ખાધા પણ થેપલા પીઝાઅલગ જ રેસીપી છે.બાળકો રોજ નવું નવું જોઇએ છે. થેપલા,એવું નથી ખાતા એ લોકો માટે બેસ્ટ વાનગી છે.ખુબ જ ટેસ્ટી લાગે છે.બાળકો પણ જરુર ખાશે. જરુર થી તમે પણ બનાવજો ખુબ જ સરસ લાગે છે. Bijal Preyas Desai -
જુવાર ના પુડા (Jowar puda recipe in Gujarati)
સ્વાસ્થ્યવર્ધક અનાજો ની નામાવલી માં જુવાર નો નંબર દુનિયામાં પાંચમો છે. ગ્લુટન ફ્રી જુવાર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જુવાર માં સારા એવા પ્રમાણમાં રહેલું ફાઇબર શરીર ની પાચન ક્રિયા વધારીને ગેસ, અપચો, કબજિયાત અને ઝાડા જેવા પેટ ના રોગો મટાડવામાં ઉપયોગી છે. એન્ટી કેન્સર પ્રોપર્ટી થી ભરપુર એવી જુવાર પ્રિમેચ્યોર એજીંગ પણ ઘટાડે છે. જુવાર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે તેમજ બ્લડ શુગર લેવલ પણ કાબૂમાં રાખે છે.જુવાર નો લોટ રોટલી, રોટલા, ઈડલી, ઢોસા કે પુડા બનાવવા માટે ઉપયોગી છે. આખી જુવાર માં થી ખીચડી પણ બનાવી શકાય.સ્વાદિષ્ટ જુવાર ના લોટ ના પુડા બનાવવામાં ખૂબ જ સરળ છે અને પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી ઉમેરી એનું પોષણ મૂલ્ય વધારી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
જુવાર ના ઢેબરાં (Jowar Dhebra Recipe In Gujarati)
#GA4#Week16#Jowarથેપલા બધા ના ઘરે બને છે..મેં પણ જુવાર ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવીયા છે. Binita Makwana -
-
જુવાર નો લસણ, ડુંગળી મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)
જુવાર નો લસણ, ડુંગળી વાળો રોટલો#GA4#week16#જુવાર Jigna Sodha -
જુવાર ના વડા(Jowar vada Recipe in Gujarati)
#GA4#week16જુવારજુવાર ની તાસીર ઠંડી હોવાથી ગરમી માં વિવિધ રીતે ઉપયોગ માં લઈ શકાય છે. જુવાર ના રસ નું નિયમિત સેવન કરવાથી અસાધ્ય રોગો માં ફાયદો થાય છે. જુવાર પ્રોટીન, વિટામિન - B નો સારો સ્તોત્ર છે. જુવાર માં એન્ટી ઓક્સીડેન્ટ, ફાઇબર,હોવાથી ડાયાબીટીસ અને હાઈબ્લડપ્રેશર ને કંટ્રોલ માં રાખે છે. અને જુવાર વેઈટલોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. Jigna Shukla -
પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati)
બહુ જ હેલ્થી recipe છે અને પોચા પણ થયા છે..બાળકો અને વૃદ્ધો માટે તો બહુ જ લાભદાયક છે..Nutrition અને આયર્ન થી ભરપુર recipe છે. પાલક, મકાઈ, જુવાર અને ઘઉં ના લોટ ના થેપલા Sangita Vyas -
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે. Kiran Jataniya -
બાજરી ના બાઇટ્સ (Bajri Bites Recipe In Gujarati)
આપડે બધા તો પૂરી, ઢેબરા ,ઘી વાડી ભાખરી ખાઈએ છે પણ આજે હું બાજરી , ઓટ્સ જુવાર ના હેલ્ધી બાઇટ્સ બનાવાની છુંચાલો શુરુ કરીએ Deepa Patel -
બાજરી ના બાઇટ્સ ( Bajri Bites Recipe in Gujarati
#GA4#Week24આપડે બધા તો પૂરી, ઢેબરા ,ઘી વાડી ભાખરી ખાઈએ છે પણ આજે હું બાજરી , ઓટ્સ જુવાર ના હેલ્ધી બાઇટ્સ બનાવાની છુંચાલો શુરુ કરીએ Deepa Patel -
ઢેબરા/થેપલા (Thepla Recipe In Gujarati)
શિયાળો એટલે ખાવા પીવા ની મોજ. નાસ્તા માં ઢેબરા ની ચોઈસ પેહલી. અહીં મેં મેથી ની ભાજી ના બનાવ્યા છે દૂધી ના પણ બનાવી શકાય. #GA4 #Week7 #breakfast #post2 Minaxi Rohit -
મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવ્યો છે તો બને એટલી લીલોતરી ખાઈલેવી જોઈએ..તો આજે ને મેથી ની ભાજી,પાલક અને એમાંરીંગણ ઉમેરી ને શાક બનાવ્યું છેસાથે શિયાળુ બાજરી અને જુવાર ના રોટલા પણ..ટૂંક માં, બપોર ના ભોજન ની ફૂલ થાળી.. Sangita Vyas -
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#saturdayજુવાર ઘઉં ના લોટ ના ભાત ના થેપલા Falguni Shah -
જુવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)
#GA4#WEEK16#જુવાર#Mycookpadrecipe39 આ વાનગી શિયાળા માં અમારે tya બને જ છે એટલે પ્રેરણા ઘર માંથી જ મળેલી છે. રોટલા શીખવાની તક દાદી પાસે થી મળેલી. એટલે ખાસ આજ એમને યાદ કરી બનાવ્યા. શિયાળા માં બાજરા ના, જુવાર , મકાઈ ના રોટલા ખાસ બને. Hemaxi Buch -
બાજરા ના થેપલા (Bajra Thepla Recipe In Gujarati)
ચોમાસાની શિયાળાની સિઝનમાં ફટાફટ ગરમ અને હેલ્ધી ખાવાનું મન થાય તો બાજરાની વસ્તુ થાય છે. બાજરાના થેપલા વરસાદ શરૂ થાય અને ગરમા ગરમ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. (ઢેબરા) Pinky bhuptani -
તુવેર વીથ બેંગન ગ્રેવી સબ્જી (Tuver baingan gravy sabji recipe in Gujarati)
#GA4#Week13કડકડતી ઠંડીમાં આ શાક જુવાર બાજરા નાં રોટલા સાથે ખાવા માં ખુબ જ મજા આવે છે.તો તમે પણ ટ્રાય કરો. Shilpa Kikani 1 -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20#THEPLA થેપલા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે ઘઉંના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા ખૂબ જ હેલ્થી છે. એમતો થેપલા ચા સાથે ખાવા ની મજા જ આવે પણ વઠવાળી મરચાં જોડે પણ સરસ લાગે છે. Dimple 2011 -
દુધી ગ્લુટેન ફ્રી થેપલા (Dudhi Gluten Free Thepla Recipe In Gujarati)
#EBદુધી થેપલા ગ્લુટેન ફ્રીદુધી થેપલા આપડા સૌ ના ફેવરિટ.મારા ઘરે હું થેપલા ગ્લુટેન ફ્રી બનાવુ છુંમે જુવાર નો લોટ વાપર્યો છે.જુવાર ખાવા થી વજન ઘટવા મા હેલ્પ થાય છે Deepa Patel -
મલ્ટી ગ્રેઈન અને સ્પ્રિંગ ઓનિયન થેપલા (Multigrain Spring Onion Thepla Recipe In Gujarati)
બહુ જ હેલ્થી કહી શકાયઅહી મેં છ પ્રકારના ના લોટ લીધા છે..એટલે nutrition wise દરેક ઉંમરના વ્યક્તિઓમાટે ફાયદાકારક છે.. Sangita Vyas -
થેપલા (Thepla Recipe in Gujarati)
# મેથી ની ભાજી ના થેપલા આ થેપલા હું મારી મમ્મી પાસે થી બનાવતા શીખી છું પણ મમ્મી ના હાથ નો ટેસ્ટ તો કંઈ અલગ જ છે.#MA Sugna Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349126
ટિપ્પણીઓ (2)