ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Ayushi padhya
Ayushi padhya @cook_19255418
Siddhpur
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણાનો લોટ
  2. 3 કપછાસ
  3. 1 ટેબલસ્પૂનઆદું મરચા
  4. ૧ ટી સ્પૂનહરદળ
  5. સ્વાદાનુસાર મીઠું
  6. જરૂર મુજબ વગાર માટે તેલ
  7. 3 મરચા
  8. 1 ચમચી રાઈ
  9. જરુંર મુજબ કોથમીર
  10. જરુંર મુજબ કોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, છાસ, હરદળ, આદુ અને મરચા ઉમેરો અને ક્સ કરી લો.

  2. 2

    ત્યારે પછી તેને ગળી લો.

  3. 3

    ત્યારે બાદ એક પેન માં આ બેટર ઉમેરો અને પેન ની સાઈડ છોડે ત્યાર સુધી કુક કરો

  4. 4

    ત્યાર પછી તેને સરફેસ પર પાથરી ને પતલુ લેયર કરો.

  5. 5

    ત્યાર પછી તેને ઠરાવી પછી તેને કટ કરી રોલ વાળી લો.

  6. 6

    ત્યાર પછી વગાર બનાવી તેના પર રેડો ત્યાર બાદ તેના પર કોથમીર, કોપરાનું છીણ ભભરાવી

  7. 7

    ખાંડવી ને સર્વ કરો.

  8. 8

    આમા ૧ કપ લોટની સામે ૩ કપ છાસ નુ માપ રાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ayushi padhya
Ayushi padhya @cook_19255418
પર
Siddhpur
cooking is my life. my moto " health is happiness " bring a chef👩‍🍳
વધુ વાંચો

Similar Recipes