રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મસાલો તૈયાર કરવા માટે એક બાઉલમાં લોટ, શીંગદાણા નો ભૂક્કો,ચવાણા નો ભૂક્કો,૨ ચમચી લસણની ચટણી, હળદર ખાંડ, ધાણાજીરૂ, મીઠું, લીંબુનો રસ, કોથમીર, થોડી આદુ મરચાં ની પેસ્ટ બધું જ લઈ ને બરાબર મિક્સ કરો.
- 2
- 3
હવે બટેટા ની છાલ ઉતારી ને બટેટા, ટામેટાં, રીંગણ, ડુંગળી અને કેપ્સિકમ માં કાપા પાડી દો
- 4
- 5
હવે બધાં જ શાકભાજી માં તૈયાર કરેલો મસાલો ભરી દો અને એક વાસણમાં વરાળમાં બાફવા મૂકો.
- 6
હવે એક કડાઈમાં ૨-૩ ચમચા તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું અને હિંગ નાખી દો. રાઈ તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી નાખી સાંતળો પછી તેમાં લસણની ચટણી અને આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો
- 7
થોડી જ વારમાં વરાળમાં બાફવા મુકેલા શાકભાજી ને ચેક કરતા રહેવું અને બફાઈ ગયેલા શાકભાજી કાઢી લેવા અને બીજા શાકભાજી બાફવા દેવા.હવે વઘારેલ ડુંગળી માં હળદર નાખી દો
- 8
હવે દહીં નાખી ખૂબ હલાવો પછી થોડું પાણી નાખી ઉકાળવું. હવે તેમાં બાફેલા શાકભાજી નાખી હળવે હાથે હલાવી લો પછી સહેજ વાર ઢાંકીને રહેવા દો. હવે કોથમીર નાખી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
ટીંડોળા નું શાક(tindalo shaak recipe in Gujarati)
હું દાળ ભાત શાક સાથે આ શાક બનાવું છું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.#week2#Fenugreek Priti Shah -
મિક્સ ભરેલું શાક
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ તાજા અને મીઠા આવતા હોય છે. તો આજે મેં ભરેલા રીંગણા, મરચાં, ટામેટા અને ડુંગળી નું ભરેલું શાક અને સાથે બાજરીનો રોટલો બનાવેલો છે. શિયાળાના શાકની સ્વાદમાં વધારો કરે તે માટે મેં ગોળ _ધી અને સાથે આથેલી લીલી હળદર રાખેલ છે.#લીલી#ઇબુક૧#૭ Bansi Kotecha -
પાણી પૂરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
મને પાણી પૂરી નું પાણી ઘરે જ બનાવેલું ભાવે એટલે હું ઘરે જ બનાવું છું. Sonal Modha -
-
સ્ટફ કેપ્સીકમ(Stuff Capsicum recipe in Gujarati)
#GA4#Week4#Bell Papperઆ દિલ્હી હું એક સ્ટ્રીટ ફૂડ છે. Niral Sindhavad -
ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe in Gujarati)
#સાતમ #વેસ્ટરવૈયા નું શાક હું હમેશા સાતમ માં બનાવું જ છું. નાનપણ થી હમેશાં હું શાક ખાતી આવી છું. પાણી ના 1 ટીપાં વગર આ શાક બનાવ્યું છે ફક્ત તેલ માં સાતમ માટે બનાવ્યું છે એટલે બાકી એમ નામ હું થોડું પાણી ઉમેરું. ઘેંશ, ખીચડી, ભાત અને કોઈ પણ થેપલા , પરાઠા કે રોટલી જોડે આ શાક બહુ જ સરસ લાગે છે. સાતમ માટે બનાવવા માં આવતા અમુક શાક માં આ શાક નો સમાવેશ થાય છે. Nidhi Desai -
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
રીંગણા નું શાક(Rigana Shaak Recipe in Gujarati)
#GA4#week4#gujju menuશાક જોઈને મોઢામાં પાણી આવી જાય તેવું ગુજરાતી સ્ટાઇલનું રીંગણાનો લસ લસ તું તેલ પરનું શાક તૈયાર છે. Megha Kothari -
પીઝા (Pizza Recipe in Gujarati)
આ આ વખતે બનાવવા માટે મને મારા દીકરો દર્શ પ્રેરિત કરે છે કારણકે તમે બહાર ના પીઝા કરતા ઘરના વધુ સ્વાદિષ્ટ લાગે છે એટલે વારંવાર બનાવું છુંBhoomi Harshal Joshi
-
વડું શાક(vadu shaak recipe in Gujarati)
#GA4#week4#post2#ગુજરાતીઆમ તો આ શાક શિયાળામાં અમારા ઘરમાં બહુ થાય મેથીની ભાજી સરસ મળે અને બીજા શાક પણ સરસ મળે પરંતુ હવે તો બધું જ બારે માસ મળે છે એટલે આજે મેં આ વડુ શાક બનાવ્યું. Manisha Hathi -
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#FAM દૂધી નું નામ સાંભળતા જ નાના બાળકો હોઈ કે મોટા બધા ના મોઢા બગડે છે.. દૂધી નું શાક ભાવતું નથી અને દૂધી ખાતા ન હોઈ એવા લોકો માટે આ શાક.. અમારા ફેમિલી માં બધા ને આ શાક ખૂબ જ ભાવે છે.. જરૂર થી બનાવજો આ શાક Aanal Avashiya Chhaya -
રીંગણા નું શાક(Rigan shaak Recipe in Gujarati)
આ શાક મે આજે કુકરમાં બનાવ્યું છે. જે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટમા પણ ખુબજ સરસ લાગે છે. કાઠીયાવાડ મા ભરેલાં રીંગણા નું શાક ને બાજરાનો રોટલો ખુબ ખવાય છે. Ilaba Parmar -
ઢોકળી નું શાક(Dhokali Shaak Recipe in Gujarati)
#GA4#Week7# buttermilk.#post 4.Recipe no 100.ઢોકળી નું શાક સ્વાદમાં બહુ સરસ હોય છે. ઘરમાં જ્યારે કશું પણ શાક ન હોય ત્યારે આ ગરમાગરમ શાક ખાવા ખૂબ મજા પડી જાય છે આજે મે છાશ વધારી ને તે માં ઢોકળીનુ શાક બનાવ્યુ છે. Jyoti Shah -
ચોકો મોકો બોલ્સ (Choco Moco Balls Recipe In Gujarati)
#MDC#Cookpad gujaratiNon Cooking ballsઆ બોલ્સ મારી મમ્મી ના ખૂબ જ પ્રિય હતા,હા હું આજે જે કંઈ છું તે મારી માં ને કારણે જ છું. Deepa popat -
ગલકા નું ભરેલું શાક (Galka Bharelu Shak Recipe In Gujarati)
#EB#week5theme5#Famમારા ઘરમાં ભરેલા શાક દરેકને પ્રિય છે ,એટલે બને ત્યાં સુધી હું જુદા જુદા પૂરણ બનાવી ભરેલા શાક જ બનાવું છુંઅને અને ના ખવાતું શાક પણ આ રીતે બનાવી ખવરાવું છું ,,બાળકો તો ખાસ...ભરેલા શાક તરત જ હોંશેથી ખાશે,,,ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. ભરેલા ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાનીપણ બહુ મજા આવે છે. આપણે અવારનવાર ભરેલા રીંગણાં તેમજ ભરેલા કારેલા તો બનાવતા જ હોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય ગલકાનું ભરેલું શાક બનાવ્યું છે ? ગલકાનું ભરેલું શાક ! જે મસાલેદાર તેમજ ખુબ જ ટેસ્ટી બને છે તો જે લોકોને ગલકાનું શાક પસંદ નથી એ લોકો પણ આંગળા ચાટી ચાટીને ખાશે. મેં ગલકાના ટુકડા સહેજ નાના કર્યા છે તમે મોટા રાખી શકો છો.નાના ટુકડા જલ્દી ગળી જાય છે બાળકો ગલકા ખાવાનું પસંદ જ નથી કરતા તો આ રીતે ચટાકેદાર શાક બનાવી ખવરાવી શકાય .ઉનાળામાં વેલાવાળા શાક ભાજી જ વધુ ખાવા જોઈએ ,,જેથી ગરમીસામે રક્ષણ મળે વેળાના શાક ના ગન ખુબ જ ઠંડા હોય છે .આ Juliben Dave -
મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
#Fam અમારા ફેમિલી માં સાઉથ ઇન્ડિયન રેસીપી ફેવરીટ છે બધાં ને બહુ ભાવે એટલે લગભગ એક વીક માં બનાવની j હોય તો આજે મે મેન્દુ વડા banaviya છે તો શેર કરું છું Pina Mandaliya -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Poteto Carrot Shak Recipe in Gujarati)
આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે હું બનાવું. ખીચડી સાથે ખાવાની મજા આવે. Sonal Modha -
બટેટા શાક (Bateta shaak Recipe in Gujarati)
#GA4#Week1#Potatoમારાં સસરા અને દીકરા ને ગુવારનું શાક જરાય ન ભાવે...... એટલે જ્યારે પણ અમારા ઘરે ગુવારનું શાક બને ત્યારે હું તેમનાં માટે તેમનું ભાવતું આ શાક બનાવું Harsha Valia Karvat -
ભરેલા કારેલાનું શાક
કારેલાનું નામ પડતાં જ એક જ જવાબ મળે કે ના. કારણકે તેનો સ્વાદ કડવો હોય છે અને આંખો ને પણ ગમતા નથી. પણ કરેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. કારણકે એમાં બધા જરૂરી વિટામિન અને એન્ટી ઓકિ્સડેટસ હોય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. આજે કારેલાને વધારે ટેસ્ટી બનાવવાની ટ્રાય કરી છે. તમને આ રેસિપી જરૂર ગમશે. Sudha B Savani -
સુકા ભજીયા નું શાક (Suka Bhajiya Shak Recipe In Gujarati)
ઉનાળામાં જ્યારે શાક બહુ જ ઓછા મળતા હોય ત્યારે આપણે જુદા જુદા શાક બનાવતા હોઈએ છીએ. જેમ કે વડી નું શાક, ગાંઠીયા નું શાક, પાટોડી નું શાક તેવી જ રીતે આજે ખંભાત સ્પેશ્યલ ભજીયા નું શાક બનાવ્યું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે#SD Priti Shah -
રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક
#RB3: રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાકઅમારા ઘરમાં બધાને ભરેલું શાક અથવા મસાલા ભીંડી લોટ વાળો સંભારો બધું બહુ જ ભાવે.તો મેં રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. મારા હસબન્ડ ને બહુ જ ભાવે. Sonal Modha -
-
-
તુરીયા માં પાત્રા નું શાક (Turiya ma patra nu shaak Recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૬આ શાક અમારા અનાવિલ માં લગ્નપ્રસંગે ખૂબ જ વખણાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મારા સાસુ પાસેથી આ શાક શીખ્યુ છે અને પહેલા વાર બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું. Sachi Sanket Naik -
ભરેલા ગુંદાનું શાક(Bharela gunda nu shak recipe in gujarati)
#GA4 #Week12અમને આ શાક બહુ જ ભાવે છે આમતો summar મા જ આ આવે પણ મારા મિસ્ટર આજે વળી ગુંદા લઈ આવિયા છે તો મે આજે જ આ શાક બનાવ્યું છે Pina Mandaliya -
મિક્ષ શાક (Mix Shak recipe in Gujarati)
આ અમારા ઘર માં શિયાળા માં બનતું અને બધાનું પ્રિય શાક છે...આ શાક ને રોટલી કે રોટલા વગર એમ જ ખાવામાં આવે તો વધું સ્વાદિષ્ટ લાગે છે. Bharti Chitroda Vaghela
More Recipes
ટિપ્પણીઓ (8)