ભરેલી ડુંગળી નું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
Wankaner

ભરેલી ડુંગળી નું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામડુંગળી
  2. જરૂર મુજબ તેલ
  3. 1/4 ચમચી હળદર
  4. 2 ચમચીધાણાજીરૂ
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 2 ચમચીલસણની ચટણી
  7. સ્વાદાનુસાર મીઠું
  8. 1/2 ચમચીખાંડ
  9. 1/2 વાટકી ચણાનો લોટ
  10. 1 ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી ના છોતરા ઊતરી ડુંગળી ધોઈ નાખવી પછી તેમાં ઉપર ચાર કાપા પાડવા

  2. 2

    હવે બીજા વાસણમાં ચણાનો લોટ ધાણાજીરુ હળદર મીઠું મરચું લસણ ની ચટણી ખાંડ તેલ બધું મિક્સ કરો

  3. 3

    હવે કાપા પાડેલ ડુંગળીમાં બધો મસાલો ભરવો ડુંગળી બધી ભરાઈ જાય છે કુકરમાં તેલ મૂકી ભરેલી ડુંગળી નો વઘાર કરવો

  4. 4

    હવે ભરેલી ડુંગળી નો વઘાર કરી તેમાં હળદર ધાણાજીરું મરચું પાઉડર ડુંગળીમાં ભરો તે મસાલો ૧ કપ પાણી 3 city પડે એટલે બંધ કરી દો ગેસ તૈયાર છે ભરેલી ડુંગળી નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
પર
Wankaner

Similar Recipes