પાણીપુરી નું પાણી (Paani Puri Flavored Water Recipe In Gujarati)

Chandani Morbia
Chandani Morbia @cook_21123969
Bhuj

પાણીપુરી નું પાણી (Paani Puri Flavored Water Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૨ કપકોથમીર
  2. ૧ કપફુદીનો
  3. ૫ નંગલીલાં મરચાં ૪થી
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૧ ચમચીસંચળ પાઉડર
  6. ૧ ચમચીચાટ મસાલો
  7. ૧/૨ ચમચીપાણીપુરી મસાલો
  8. ૧ ચમચીશેકેલા જીરાનો પાઉડર
  9. ૧-૨ નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ થી પેલા કોથમીર ને ફુદીના ને સરખું પાણી માં ધોઈને કોરા કરવા.

  2. 2

    હમેશા જેટલો ફુદીનો હોય એનાથી બમણું માપ કોથમીર નું રાખવું એટલે એકદમ ટેસ્ટી બનશે પાણી નો કલર પણ સારો રેસે.

  3. 3

    કોથમીર ને ફુદીના ને એક મિકસી જાર માં લઈને પછી એમાં લીલાં મરચા ને એક લીંબુનો રસ નાખી ને ક્રશ કરવું.

  4. 4

    ક્રશ થઈ જાય પછી ગણની થી ગાળી લેવું.

  5. 5

    પછી બધા મસાલા નાખીને મિક્સ કરવું

  6. 6

    જો મીઠું પાણી ભાવતું હોય તો ગોળ પણ એડ કરી શકાય.

  7. 7

    એટલા માપ પ્રમાણે બનાવેલી પેસ્ટ માં લગભગ ૧ લીટર જેટલું પાણી નાખી શકાય

  8. 8

    તૈયાર છે પાણીપુરી નું પાણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandani Morbia
Chandani Morbia @cook_21123969
પર
Bhuj
foodyfood loverpassionate about foodcooklover
વધુ વાંચો

Similar Recipes