દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)

Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2કલાક
2 સર્વિંગ્સ
  1. દાલ માટે
  2. 1/2 વાટકીમસુર દાલ
  3. 1/2 વાટકીચણા દાલ
  4. 1/2 વાટકીતુવેર દાલ
  5. 1 ચમચીમીઠું
  6. 1 ચમચીહળદળ
  7. જરૂર મુજબ પાની દાળ બાફવા
  8. બાટી માટે
  9. 1-1/2 વાટકીગહુ લોટ
  10. 1 ચમચીમીઠું
  11. 1 ચમચીઅજમા
  12. તેલ

રાંધવાની સૂચનાઓ

1/2કલાક
  1. 1

    બાટી માટે ગહુ નો લોટ કઠન બાધી લ્યો.ગોલ લુવા કરી વચમા ખાડો પાડી ગરમ પાની મા નાખી 10મિનીટ ઉકળવા દ્યો

  2. 2
  3. 3

    પછી બાટી ના તુકડા કરી તળી લ્યો

  4. 4

    દાળ માટે બ્ધી દાળ બાફી તેલ લૈ મસાલો કરી 1 1/2વાટકી પાની નાખી ઉકળવા દ્યો

  5. 5

    છેલ્લે કાશમીરી લાલ મરચા નો વઘાર કરી સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
પર
Rajkot
i m nutritionist and dietician so I try healthy and tasty recipes . I just love cooking..I had tried every cuisine when m am making food I feel very happy.
વધુ વાંચો

Similar Recipes