મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)

Ruju Takvani
Ruju Takvani @ruju_03
Rajkot

મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 min
3 સર્વિંગ્સ
  1. વાટકો ચણાનો કરકરો લોટ
  2. ૧ ટેબલ સ્પૂનમલાઈ
  3. ૧ નાની વાટકીધી
  4. ૧ વાટકીખાંડ
  5. ૨ વાટકીપાણી
  6. કેસર
  7. કાજુ બદામ નો ભૂકો ગાર્નિશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

40 min
  1. 1

    સૌપ્રથમ એક થાળીમાં ચણાનો કરકરો લોટ લઇ તેમાં ઘી અને મલાઈ બરોબર મિક્સ કરી તેને દસ મિનિટ સુધી રહેવા દો

  2. 2

    ત્યારબાદ તેને ઘઉં ચાડવા ના હવાળાથી ચાળી લો

  3. 3

    ત્યારબાદ એક નોનસ્ટીક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી મૂકી તેને આછો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો

  4. 4

    ચાસણી તૈયાર કરવા માટે તેમાં એક બાઉલ ખાંડ અને બે વાટકા પાણી અને સ્વાદ અનુસાર કેસર ઉમેરો અને તેની એક તારની ચાસણી તૈયાર કરો

  5. 5

    ચાસણી તૈયાર થઇ ગયા બાદ તેને ગોલ્ડન બ્રાઉન કરેલા મિશ્રણમાં ઉમેરી બરોબર મિક્સ કરો

  6. 6

    ત્યારબાદ એક ડબ્બામાં ફરતે ઘી લગાવી તે મિક્ષણને ડબ્બામાં ઉમેરો અને તેને કાજૂ-બદામના ભુક્કા થી ગાર્નીશ કરી તેમાં આકા પાડી લો અને પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruju Takvani
Ruju Takvani @ruju_03
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes