રાજકોટ ની ચટણી(Rajkot Chutney Recipe in Gujarati)

Shweta Shah @Shweta_2882
#GA4
#WEEK4
#Chutney
#GUJARATI
#COOKPADGUJ
#COOKPADINDIA
રાજકોટ ની આ સુકી ચટણી બંને જ પ્રખ્યાત છે. આ ચટણી ને ખાખરા, થેપલા, ભાખરી, ઢોકળા વગેરે સાથે ખાઈ શકાય છે. આ ચટણી લાંબા સમય સુધી સાચવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગ દાણા ને મિક્સરમાં રફલી વાટી લો.
- 2
હવે તેને એક બાઉલમાં કાઢી લો. હવે બાકી ની સામગ્રી પણ એવી જ ક્રશ કરી લો.
- 3
હવે શીંગ દાણા નો ભુક્કો વાટેલા મરચાં વાળા જાર માં ઉમેરી ને બરાબર ક્રશ કરી ને ચટણી તૈયાર કરી લો.
- 4
પહેલે થી બધુ સાથે વાટવું નહીં, આ રીતે બનાવવા થી એકદમ પરફેક્ટ ચટણી બંને છે. લીંબુ નાં રસ ને બદલે લીંબુ નાં ફૂલ પણ વાપરી શકાય છે.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

રાજકોટ ની સ્પેશિયલ ચટણી (Rajkot Special Chutney Recipe In Gujarati)
#RJS #રાજકોટ સ્પેશિયલ આ ચટણી ગાંઠિયા, ફરસાણ,ઢોકળા,પુડલા વગેરે મા વપરાય છે


રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot Famouse Chutney Recipe In Gujarati)
#GA4#Week4ઘરે બનાવી સ્ટોર કરી શકાય છે રાજકોટ ની પ્રખ્યાત ચટણી


રાજકોટ ની ચટણી (Rajkot Chutney Recipe In Gujarati)
#RJSજામનગર સ્પેશ્યલ રેસીપીઆ ચટણી તો ખુબ જ પ્રખ્યાત છે અને રોટલી, થેપલા કે પછી ફરસાણ સાથે ખુબ જ સરસ લાગે છે.


રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
#RJS#Rajkotrecipe#rajkotfamouschataniરાજકોટ ની પ્રખ્યાત ચટણી રાજકોટ સાથે સાથે સૌરાષ્ટ્ર, ગુજરાત અને એમ કહી શકાય કે આખી દુનિયા માં, તેનાં તીખાં અને ચટપટા સ્વાદ વાળી આ ચટણી પ્રખ્યાત છે.□આ ચટણી લાંબા સમય સુધી બગડતી ન હોવાથી મુસાફરી દરમ્યાન લોકો સાથે રાખે છે.□રાજકોટ ના ફાફડા,ગાંઠિયા,ભજીયા,ચીકી ની સાથે સાથે આ ચટણી પણ ખૂબ જ પ્રખ્યાત છે.□ખૂબ જ સરળ અને ઝડપી બની જતી આ ચટણી નો ઉપયોગ ખાસ કરી ને વેફર સાથે કે ફરસાણ, સેન્ડવીચ અને ભજીયા સાથે સહેજ લચકા પડતી કરી ને વાપરે છે.


રાજકોટ ની લીલી ચટણી
#ચટણીઆ ચટણી રાજકોટ ની ફેમસ ચટણી છે. જે ઘરમાં બનાવી ને સાચવી શકાય... ફ્રીજ માં મુકી દો.. એમાં થોડું પાણી ઉમેરીને વાપરવા નાં ઉપયોગ માં લઇ શકાય..


રાજકોટની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#RJS#રાજકોટ_સ્પેશિયલ#cookpadgujarati મિત્રો, એવું કહેવાય છે કે જે કોઈ એક વાર રાજકોટ ની ચટણી નો સ્વાદ લઈ લે છે તે જીંદગીભર આ ચટણી ના ટેસ્ટ ને ભૂલતો નથી. આ ચટણીને વેફર, ચીપ્સ, ભજીયા, સમોસા, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય છે. આપણાં માંથી જે કોઈના સગા-સંબંધી રાજકોટ માં રહેતા હશે તે અવશ્ય તેમની પાસે થી આ ચટણી મંગાવતા હશે અને ઘરબેઠા તેમનો સ્વાદ લેતા હશે. પરંતુ, જો તમને આ ચટણી ની રેસીપી જ ખબર પડી જાય તો તમારે રાજકોટ થી ચટણી મંગાવીને તે આવે ત્યાં સુધી તેની રાહ નહીં જોવી પડે. તો ચાલો આજે આપણે રાજકોટ ની પ્રખ્યાત ચટણી ઘરેબેઠા કેવી રીતે બનાવવી તે અંગે ની રેસીપી બનાવતા શીખીશું.


શીંગ દાણા ની તીખી ખાટી ચટણી
#ચટણીઆ ચટણી નો સ્વાદ ખુબ tempting હોય છે આને તમે પૌવા ના ચેવડા સાથે ખાખરા સાથે ભેળ માં કે કોઈ પણ સાથે સર્વ કરી શકાય છે આની ખાસિયત એક છે કે ઘણા લાંબા સમય સુધી store કરી રાખી શકાય છે. જોઈએ તેટલી કાઢી ઢીલી કરી ઉપયોગ માં લઇ શકાય છે. Deep friedge માં તો આખુ વર્ષ રાખી શકાય છે..


રાજકોટ ની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Lili Chutney Recipe In Gujarati)
#CT મૈં સીટી ફેમસ વાનગી માં રાજકોટ ની ફેમસ ગોરધન ભાઈ ની ચટણી બનાવી છે.આ ચટણી બનાવવા માં ખુબજ સરળ છે તેમજ આ ચટણી ને તમે ૧૫ દિવસ સુધી સ્ટોર કરી વાપરી શકો છો.


રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)
#RJS#cookpadindia#cookpadgujaratiરાજકોટ ની લીલી ચટણી


રાજકોટ ની ચટણી (Rajkot Ni Chutney Recipe In Gujarati)
આ ચટણી મારા ફેમિલીના બધાની ખુબ જ ફેવરિટ છે.આ ચટણી પહેલા અમે રાજકોટ થી મંગાવતા હતા પણ એક વખત મારી મમ્મીએ મને આ ચટણી બનાવતા શીખવાડી હતી. બહુ ટાઇમ પછી આ ચટણી યાદ આવી અને બનાવી#સપ્ટેમ્બર


રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSશીંગ દાણા અને તીખાં લીલાં મરચાં વાળી આ ચટણી રાજકોટ ની શાન છે, ફાફડા ગાંઠીયા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે


રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી (Rajkot Special Lili Chutney Recipe In Gujarati)
રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી#RJS #રાજકોટ_જામનગર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeરાજકોટ સ્પેશિયલ લીલી ચટણી -- સ્વાદ માં તીખી - ચટપટી અને ફટાફટ બની જાય એવી આ ચટણી દરેક ફરસાણ સાથે ખાવાની મજા આવે છે.


રાજકોટ ની ચટણી(Rajkoti Chutney Recipe in Gujarati)
#GA4#week13#chilliશીંગ દાણા અને લીલા મરચાં અને લીંબુ ઉમેરી ખાટી તીખી ચટણી બધા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે આમ તો લીંબુ ના ફૂલ ઉમેરાય છે પણ હું એનો ઉપયોગ નથી કરતી તેથી લીંબુનો રસ નાખીને બનાવી છે અને આ જાતની ફ્રીઝમાં લાંબા સમય સુધી રહે છે.


રાજકોટ ની ચટણી
#cookpadindiaઆ ચટણી રાજકોટ માં ગોરધન ભાઈ ની ખુબ ફેમસ છે આ ચટણી વેફર ચેવડો,સેન્ડવીચ અને ફરસાણ સાથે સરસ લાગે છે.


રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJS#cookpadgujarati#cookpadindia રાજકોટ ની આ ચટણી ટેસ્ટ માં તીખી હોય છે.તેમાં લીલા મરચાં, શીંગદાણા,મીઠું,હળદર અને લીંબુ નો ઉપયોગ કરી બનાવાય છે તે ગાંઠિયા,ફાફડા,ભજીયા,ચાટ,સેન્ડવિચ માં વ્યરાય છે.આ ચટણી બનાવતી વખતે પાણી નો ઉપયોગ નથી થતો એટલે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે અને જ્યારે ઉપયોગ માં લેવી હોય ત્યારે તેમાં દહીં,છાશ કે પાણી નો ઉપયોગ કરી ઢીલી કરી ને વપરાય છે.


ચટણી (Chutney Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : ચટણી રાજકોટ મા ગોરધનભાઈ ની ચટણી વખણાય છે .આ ચટણી કોઈપણ ફરસાણ , ચાટ કે પછી વેફર સાથે પણ ખાઈ શકાય છે. આ ચટણી ખાટી અને તીખી હોય છે.


રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#CT આજે મેં રંગીલા રાજકોટની વર્લ્ડ ફેમસ એવી લીલી ચટણી બનાવી છે. આ ચટણી સેન્ડવીચ, ઢોકળા, ભજીયા, ચાટ, ભેળ, થેપલા, પરોઠા વગેરે અનેક વાનગીઓ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી ને ફ્રીઝ માં 15 થી 20 દિવસ સુધી અને ડીપ ફ્રીઝ માં ૨ થી ૬ મહિના સુધી ઈઝીલી સ્ટોર કરી શકાય છે. આ ચટણી બનાવવા માટે તીખા લીલા મરચાં, સીંગદાણા, મીઠું અને લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે.


લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
આ ચટણી ઢોકળા થેપલા ભાખરી ખાખરા .ને ગ્રેવી વાળા શાક મા ને સેવ ઊસળ મા ઉપયોગ થાય છે.. FFC/5


રાજકોટની ફેમસ ચટણી(Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSરાજકોટની ફેમસ ચટણી ટૅન્ગી અને સ્પાઇસી ચટણી છે. તેને વેફર, ચિપ્સ, ભજિયાં, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય.આ ચટણી સૂકી જ ૪-૫ મહિના ફ્રિજમાં સાચવી શકાય, પણ પીસતી વખતે પાણી જરા પણ ન નાખવું. સૂકી જ વાપરી શકાય અથવા જ્યારે જેટલી વાપરવી હોય એમાં પાણી કે દહીં ઉમેરીને વાપરી શકાય.


રાજકોટ ની ફેમસ ચટણી ગોરધનભાઈ
રાજકોટ ફેમસ ચટણી ગોરધનભાઈ ની


લીલી ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4#week13સ્વાદ મા વધારો અને તીખી ચટપટી ચટણી જમવામાં અને નાસ્તામાં પણ લઈ શકાય છે


ગોરધનભાઈ ની ચટણી (Gordhanbhai Chutney Recipe In Gujarati)
#RC1Week1આ રેસિપી રાજકોટ ની ફેમસ ગોરધનભાઈ ની ચટણી તરીકે પ્રખ્યાત છે...આ ચટણી વેફર અને સેન્ડવીચ સાથે ખૂબ જ સરસ લાગે છે. આ ચટણી માં તે લોકો લીંબુના ફૂલ નો ઉપયોગ કરે છે પણ મેં લીંબુનો રસ વાપર્યો છે.


રાજકોટ ની ચટણી (Rajkot Chutney Recipe In Gujarati)
#RJS


રાજકોટ ફેમસ યેલો ચટણી (yellow Chutney Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ ૧રાજકોટ મા ચેવડા અને વેફર્સ જોડે આ ચટણી બહુ જ વખણાય છે.


ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutneyમે આજે રાજકોટ ની ચટણી બનાવી છે જે ખુબજ સરળ અને ફટાફટ બની જાય છે.ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે જે તમે ભાખરી,ભજીયા કે જમવા માં સાઈડ માં પણ ખુબજ સરસ લાગે છે.આ ચટણી ને ફ્રિજ માં એર ટાઇટ ડબી માં ૧૫ દિવસ સુધી સારી રહે છે.


મુંબઈ સ્પેશિયલ વડાપાંઉ ની સુકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)
#GA4 #week4 #chutney મુંબઈ ની જાન વડાપાંઉ અને વડાપાંઉ ની જાન તેની સૂકી તીખી લાલ ચટણી વડાપાંઉ ને વધારે સ્વાદિષ્ટ બનાવે તેમા નાખેલી સુકી તીખી લાલ ચટણી આ ચટણી થી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે અને મુંબઈ ના વડાપાંઉ તો ખુબજ પ્રખ્યાત છે એ તેની સુકી લાલ તીખી ચટણી માટેમુંબઈ ની વડાપાંઉ ની સુકી લાલ ચટણી જે ઘણી બધી વાનગી મા નાખી શકાય આ ચટણી ઇડલી ઢોકળા, વડાં , અને સિમ્પલ સેન્ડવીચ કે બાફેલા બટેટા તેમાં આ ચટણી નાખો એટલે તેનો સ્વાદ અનેક ગણો વધી જાયઅને પાછુ 1મહિના સુધી આરામ થી સ્ટોર કરી શકાયકોઇ પણ ભરેલા શાકમા પણ નાખો એટલે શાક હોઇ એના કરતા અનેક ગણું સ્વાદિષ્ટ બને


લસણ ફુદીના ની ચટણી
#અથાણાં#જૂનસ્ટાર લસણ ની આ ચટણી ઢોકળા સાથે સર્વ કરાય છે. સ્વાદિષ્ટ લાગે છે. ડીપ ફ્રીઝર માં લાંબા સમય સુધી સારી રહે છે.


લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#સાઈડઆ ચટણી ભાખરી પરાઠા ઢેબરા હાંડવો ઢોકળા મુઠીયા બધા સાથે ખાઈ શકાય છે


રાજકોટ ની ફેમસ પિનટ ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#week12#GA4#peanutsરાજકોટ ની ખુબજ પ્રખ્યાત પિનટ લીલામરચાં ની ખાટી તીખી ચટણી જે દરેક જાતના ફરસાણ,ચાટ,સનેક્સ,પરોઠા ,સેન્ડવીચ કે સાઊથ ઇન્ડિયન રેસિપી,અને ઢોકળા એ બધાં સાથે સર્વ કરી શકાય આ ચટણી થી તેના ટેસ્ટ માં પણ વધારો થાય છે અને ખુબજ સ્વાદિષ્ટ ટેસ્ટી લાગે છેઅને પાછી ખુબજ થોડા ઘટકો થી અને ફટાફટ બની જાય છે અને એઇર ટાઈટ બોટલ માં ભરી સ્ટોર કરવાથી 20થી 25 દિવસ સુધી સારી રહે છે


ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA ટામેટા ની ચટણી એકદમ ચટાકેદાર અને ફટાફટ તૈયાર થઇ જાય છે. આ ચટણી રોટી, પરાઠા, ભાખરી, ચીપ્સ, રોલસ્, કટલેસ વગેરે સાથે ખાઈ શકાય છે.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13814573
ટિપ્પણીઓ (5)