રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલકોપરાનું છીણ (જીણું લેવું)
  2. 1/2 બાઉલખાંડ
  3. 1/2 બાઉલપાણી
  4. 1/2 ચમચીઇલાયચી નો પાઉડર
  5. 1/2 ચમચીબદામ ની કતરણ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં ખાંડ લઇ તેમાં પાણી મિક્સ કરી હલાવતા રહો. બે તારની ચાસણી થાય ત્યાં સુધી હલાવતા રહેવું.

  2. 2

    ત્યારપછી તેમાં ઇલાયચી પાઉડર મિક્સ કરી નીચે ઉતારી લેવું.

  3. 3

    ત્યારપછી તેમાં કોપરાનું છીણ ઉમેરવું. ને બધું મિક્સ કરી devu.

  4. 4

    એક ડીશ માં ઘી લગાવી તેમાં આ મિશ્રણ ઢાળી દેવું. ઠંડુ પડવા રાખી revu.

  5. 5

    મિશ્રણ ઠંડુ થયા પછી તેમાં ચપ્પુ વડે ચોસલા પાડી લેવા.

  6. 6

    તૈયાર છે કોપરાપાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Nisha Ruperaliya
Nisha Ruperaliya @cook_18519907
પર

Similar Recipes