મરચાં કોથમીર ચટણી (Marcha Coriander Chutney Recipe In Gujarati)

Madhavi pujara
Madhavi pujara @cook_26104325

મરચાં કોથમીર ચટણી (Marcha Coriander Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3મરચાં
  2. 1 કપકોથમીર
  3. 1 નાનો કટકો આદુ
  4. 2 સ્પૂનસીંગદાણા
  5. 1 સ્પૂનખાંડ
  6. 3 સ્પૂનલીંબુ નો રસ
  7. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિક્સરનો ચાર અને તેમાં મરચાં કાપીને નાખો

  2. 2

    ત્યારબાદ તેમાં કોથમીર નાખો

  3. 3

    હવે આદુ ઉમેરો

  4. 4

    હવે એમાં સીંગદાણા ખાંડ મીઠું અને લીંબુનો રસ નાખી દો

  5. 5

    હવે મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. મરચા કોથમીર ની ચટણી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhavi pujara
Madhavi pujara @cook_26104325
પર

Similar Recipes