રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક કડાઈમાં રવા ને ગુલાબી રંગ નો શેકી લો હવે તેને ડિશમાં કાઢો હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરું, અડદની દાળ, મીઠો લીમડો અને હિંગ નાખી દો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી બરાબર હલાવી લો
- 2
ડુંગળી ગુલાબી રંગ ની થાય એટલે તેમાં ઝીણું સમારેલું ટમેટું અને લીલું મરચું નાખી હલાવી લો હવે એક તપેલીમાં પાણી ગરમ કરો હવે ટામેટું શેકાઈ એટલે તેમાં શેકેલો રવો નાખીને બરાબર હલાવી લો પછી તેમાં મીઠું નાખી હલાવી લો
- 3
- 4
હવે તેમાં ગરમ કરેલું પાણી નાખી હલાવી લો પછી તેમાં ધાણા નાખીને બરાબર હલાવી લો હવે તેને એક બાઉલમાં લઈ ડિશ માં ઈ મોલ કરો લીંબુ ની સ્લાઈસ, મીઠો લીમડો, સૂકું મરચું અને ધાણા મૂકી ટામેટા ની સ્લાઈસ મૂકી સવૅ કરો
- 5
Similar Recipes
-
-
-
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
-
-
-
-
-
-
-
રવા નો ઉપમા (rava upma recipe in Gujarati)
#સ્નેક્સpost6#માઇઇબુક#post1#Date11-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#ઉપમા એક હેલ્થ માટે ફાયદાકારક છે નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે Megha Thaker -
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3એકદમ ફટાફટ બની જાય તેવી......ઇન્સ્ટન્ટ ઉપમા (Instant Upma) Ruchi Kothari -
રવા ચીઝી ટોમેટો ઉપમા (Rava Cheesy Tomato Upma Recipe In Gujarati)
#cookpadindia#foodphotographyદરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતી, પચવા માં હલકી એવી ઉપમા આપણે ટામેટાં ના સ્વાદ વાળી એટલે કે ટામેટા ની ગ્રેવી વડે બનાવી છે.. અને એને વધુ સ્વાદિષ્ટ બનાવા માટે બાળકો ને પ્રિય એવુ ચીઝ ઉમેર્યું છે.🥰 Noopur Alok Vaishnav -
-
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ કે ક્વિક લંચ અથવા ડીનર માટે ની પરફેક્ટ રેસીપી. સાંભાર અને ચટણી સાથે તેને સર્વ કરવામાં આવે તો એક પરફેક્ટ કોમ્બો બને છે. Disha Prashant Chavda -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week19ઇન્સ્ટન્ટ ઉપમા ખાલી black salt માં મસાલા વગર બનાવવામાં આવ્યા છે. Sushma Shah -
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13833764
ટિપ્પણીઓ (4)