વરમીઁસેલી વેજીટેબલ ઉપમા (Vermicelli Vegetable Upma Recipe In Gujarati)

Dipika Suthar
Dipika Suthar @Djsuthar

#GA4
#Week5
POST 2

વરમીઁસેલી વેજીટેબલ ઉપમા (Vermicelli Vegetable Upma Recipe In Gujarati)

#GA4
#Week5
POST 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2વ્યકતિ માટે
  1. 1 કપરોસ્ટેડ વર્મેસીલી સેવ
  2. 1+1/2 કપમિક્ષ કાપેલા વેજીટેબલ
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચીરાઇ
  5. 1લીલું મરચું
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીધાણા જીરું
  8. 1/2 ચમચીહળદર
  9. સ્વાદ મુજબમીઠું
  10. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    પેન માં તેલ ગરમ કરી રાઈ ઉમેરી ગાજર,ડુંગળી અને વટાણા ઉમેરવા

  2. 2

    થોડું ચઢી જાય એટલે બાકીના વેજીટેબલ ઉમેરી મિક્સ કરો પછી તેમાં લાલ મરચું,હળદર,ધાણા જીરું અને મીઠું ઉમેરી મીક્ષ કરવું

  3. 3

    તેમાં પાણી અને વરમીસીલી ઉમેરી ઢાંકી ને 5મીનીટ ચઢવા દેવું.તો તૈયાર છે ટેસ્ટી અને વેજીટેબલ થી ભરપુર ગરમાગરમ ઉપમા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Suthar
Dipika Suthar @Djsuthar
પર

ટિપ્પણીઓ

Similar Recipes