મિસલ પાઉં (Misal Pau Recipe In Gujarati)

મિસલ પાઉં (Misal Pau Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં થોડું તેલ નાખી કાંદા, લસણ, સૂકા matcha, આદું, મરચા ની પેસ્ટ સાંતળી લો, પછી તેમાં ટામેટા નાખી મીઠું હળદર નાખી તેલ છૂટું પડે tya સુધી સાંતળી લો ને બીજા પેન માં વારાફરતી કોપરુ અને આખા ધાણા સાંતળી લો.
- 2
હવે બધુ ઠંડુ થાય પછી કાંદા ટામેટાં ની ગ્રેવી,કોપરુ,આખા ધાણા ની મિક્સર માં smooth પેસ્ટ બનાવી લો, બીજી બાજુ આપડે તારી નતી બનાવતા તો એની જગ્યા એ ચીલી ફકેક્સ ની ચટણી બનાવાની છે, એના માટે લસણ ની પેસ્ટ, મીઠું, ચિલિફ્લેક્સ ને 2 ચમચી તેલ માં સાંતળી લેવાના.. એટલે તારી કરતા પણ વધુ ટેસ્ટી લાગે છે આ ચટણી...
- 3
હવે પેન માં તેલ મૂકી લસણ, લીમડો, ગરમ મસાલો, હિંગ, લાલ મરચું, નાખી ગ્રેવી નાખી દો, પછી બાફેલા મીક્સ કઠોળ નાખી દો
- 4
થોડો ગોળ ને લીંબૂ નાખી ઉકાળી લો ને કોથમીર નાખી દો... રેડી છે મિસલ... સર્વે કરવા માટે હવે તેને એક પ્લેટ માં લો, તેમાં મીક્સ ચવાણું, રતલામી સેવ, લીંબૂ, કાંદા, લાલ ચટણી, કોથમીર નાખો... અને સેકેલા પાઉં સાથે enjoy કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની ખૂબ જ ફેમસ ને ટ્રેન્ડિગ ડીશ મેં થોડા ફેરફાર સાથે ટ્રાય કરી છે...મેં અહીં મિક્સ કઠોળનું મિસળ બનાવ્યું છે..#trend#week1 Palak Sheth -
-
મિસળ પાઉં (Misal pau recipe in Gujarati)
#વેસ્ટઆ રેસિપી મુંબઈ ની ફેમસ રેસીપી માંની એક છે. મારા એક ફ્રેન્ડ છે ભાવુ બેન જોશી, તે મુંબઈ ના છે. તેમની પાસેથી આ રેસિપી વિશે જાણી અને પછી બનાવી છે ,પણ બહુ જ સરસ ટેસ્ટ આવ્યો છે, મારા દીકરાને બહુ જ ભાવ્યું, થેન્કયુ ભાવું બેન જોશી.... Sonal Karia -
મિસલ પાવ(Misal pav recipe in Gujarati)
#GA4#week11#Sproutsમહારાષ્ટ્ર ની એક ખુબ પ્રખ્યાત એવી એક ચટાકેદાર વાનગી તીખી અને મસાલેદાર ફણગાવેલા કઠોળ થી ભરપૂર સુપર ટેસ્ટી ડીસ એટલે મિસલ પાવ Neepa Shah -
-
-
-
-
મિસલ પાઉં(મિક્સ કઠોળ)(misal pav recipe in gujarati)
#સુપરસેફ3#monsoon special#week3મારા ઘરે આ વાનગી ચોમાસા જ બને છે. મહારાષ્ટ્રીયન ડીશ મિસલ પાઉં ચોમાસા માં ગરમા ગરમ ખાવાની મજા આવે છે. આજે મેં મિક્સ કઠોળ નો ઉપયોગ કરી બનાવ્યું છે અને ખરેખર ટેસ્ટી બન્યું છે. Nirali F Patel -
મિસલ પાવ (Misal pav recipe in Gujarati)
#trend#week3પાઉ્.મુબઈની ફેમસ વાનગી છે.ખુબ જ સરસ બની. SNeha Barot -
-
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasalaમિસળ પાઉં એ કોલ્હાપુર ની રેસિપી છે.. તીખું અને જનજનીત શિયાળામાં ખાવાનું મન થાય એટલે..આ મહારાષ્ટ્રીયન ડીશ માં ખડા મસાલા અને વાટણ નું ખુબ જ મહત્વ હોય છે..એટલે આ ડીશ સુપર ટેસ્ટી બને છે.. આમાં ખડા મસાલા નો ભરપુર ઉપયોગ થાય છે..તજ, લવિંગ, તમાલપત્ર,દગડફુલ,મરી, કોપરું, ખસખસ વગેરે મસાલા શરીર ને શિયાળામાં એનર્જી આપે છે..અને ડુંગળી, લસણ આદુ,મરચાં, નું વાટણ પણ સાથે જ મિક્સ કરી ને એટલે મિસળ નો મસાલો ઘરે જ બનાવી આ રેસિપી બનાવી છે Sunita Vaghela -
-
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
-
પાઉં કટકા(Pau Katka Recipe In Gujarati)
ઘણીવાર આપણા ઘરમાં વધેલી બ્રેડ કે પછી વધેલા પાવ પડ્યા હોય છે. ઘણીવાર આપણે લોકો તેને બિનઉપયોગી સમજી અને ફેકી દેતા હોય છે. પણ આ વધેલી બ્રેડ અને વધેલા પાવ થી તમે સરસ મજાની વાનગી બનાવી શકો છો. આ વાનગી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તો ચાલો જાણીએ કે આ સરસ મજાની વાનગી કેવી રીતે બનાવવી તેની રેસીપી જે નીચે મુજબ છે.પાવ કટકા. Vidhi V Popat -
-
ડા્ય પીનટ ચટણી (dry peanut chutney in Gujarati)
આ ચટણી સાઉથની ખુબ ફેમસ છે.ઈડલી સાથે ખુબ સરસ લાગે છે.તેનો ઉપયોગ વડા સાથે ખાવામા કે વડાંપાંઉ મા પણ થાય છે.#સાઉથ Mosmi Desai -
મિસળ પાઉં
#MAR#RB10#week10 આ એક મહારાષ્ટ્રીયન ફૂડ છે.જે સહુ કોઈ ને ભાવે છે અને ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
મહારાષ્ટ્રીયન મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
મહારાષ્ટ્ર ની ફેમસ રેસીપી. ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્પાઇસી વાનગી. Disha Prashant Chavda -
પુના મિસલ (Puna Misal Recipe In Gujarati)
#TT2#Week2Puna misal#Coopadgujrati#CookpadIndia પુના મિસલ એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. તે ખૂબજ ટેસ્ટી, હેલ્ધી અને ચટાકેદાર વાનગી છે. બનાવા માં એકદમ સેહલી અને ફટાફટ બની જાય છે. નાના બાળકો જો કઠોળ ના ખાતા હોય તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. કઠોળ માં પ્રોટીન નું પ્રમાણ પણ સારી માત્રા માં હોઇ છે. જે આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. મેં અહીં મગ અને મઠ બન્ને નો ઉપયોગ કરીને પુના મિસલ બનાવ્યું છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો આ રીતે બનાવવાની. ચાલો જોઈએ તેને બનાવાની રીત... Janki K Mer -
-
-
મીસળ પાવ(Misal pav Recipe in Gujarati)
આ રેસિપી કઠોળ માંથી બંને છે કઠોળ ખાવાથી તાકાત આવે છે તો બનાવી મજાની રેસિપી મીસળ પાવ. #Week 1 Jigna Patel -
વડાંપાઉ (Vada pau Recipe In Gujarati)
#વેસ્ટવડાંપાઉ નુ નામ લેતા જ મૌં મા પાણી આવી જતુ હોય છે.મુબંઈ નુ ફેમસ સ્ટી્ટ ફુડ છે. Mosmi Desai -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#street_food#spicy#મહારાષ્ટ્રિયનમે આજે મહારાષ્ટ્ર સ્પેશિયલ માં ખાનદેશ નું special મિસળ પાઉં બનાવ્યું છે .જેમાં ટામેટા નો ઉપયોગ બિલકુલ થતો નથી અને સ્વાદ માં ઝણઝણીત હોય છે ... Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ