રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું હીંગ લીમડાનો વઘાર મુકીને તેમાં ટામેટા અને લીલાં મરચાં નાખીને ૫ મિનિટ સાંતળો પછી તેમાં સીંગ દાણા અને દાળીયા,સોજી નાખી ને હલાવી ને પાણી નાખી દો અને મીઠું સ્વાદાનુસાર નાખી ને ૧૦ મિનિટ ચઢવા દો.... તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો રવા ઉપમા...
Similar Recipes
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 #upmaઆ દક્ષિણ ભારતીય વાનગી સમગ્ર દેશમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. બનાવાવમાં સરળ અને બધાને પસંદ આવે એવી આ વાનગી છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
-
-
-
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe in Gujarati)
#GA4#week5#post_2#upma#વર્મીસેલી_ઉપમા ( Vernicelli Upma Recipe in Gujarati ) ઉપમા એ સાઉથ ઇન્ડિયન ની ડીશ છે. ઉપમા માં પણ ઘણી બધી પ્રકાર થી બનાવવામાં આવે છે. આ વર્મીસેલી ઉપમા એ એક હેલ્થી બ્રેકફાસ્ટ છે. જે વર્મિસેલી કે સેવૈયા અને બીજા ઘણા વેજીટેબલ થી બનાવવામાં આવે છે. આ રેસિપી આપણી ટ્રેડિશનલ રવા ઉપમા ની એકદમ સિમિલર છે. આ એક સાઉથ ઈન્ડિયન કયુંસન ડીશ છે. જે પુલાવ, ખીચડી અને બાથ રેસિપી સાથે મળતી આવે છે. Daxa Parmar -
-
ઉપમા(upma Recipe in Gujarati)
ઉપમા એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. પણ એ ગુજરાતીઓ ની ફેમસ ડીશ થઈ ગઈ છે. એનું કારણ એ હોઈ શકે કે એ એક પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ ડીશ છે.તેમજ ઉપમા પચવામાં પણ હલકી છે. એનો સ્વાદ નાના મોટા સહુને ભાવે એવો હોવાથી સહુને અનુકુળ આવે છે. ઉપમા ને ઘણી બધી રીતે બનાવાય છે. મેં અહીં રવાની ઉપમા બનાવી છે.રવાની ઉપમા પણ બે રીતે બને છે. દહીં વાળી અને દહીં વગરની સાદી ઉપમા. મેં રવાની દહીં વાળી ઉપમા બનાવી છે.ઉપમા સવારના નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવી શકાય છે.#trend3 Vibha Mahendra Champaneri -
-
-
-
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
#ravaupma#upma#soojiupma#breakfast#cookpadgujarti#cookpadindiaઆજકાલ મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન આપે છે. એવામાં બધા લોકો નાસ્તામાં હળવો અને ટેસ્ટી વાનગી ખાવાની ઈચ્છા રાખતા હોય છે. આજે હું તમારા માટે લઈને આવી છું સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં બનાવવામાં આવતી સોજીની ઉપમા (રવા ઉપમા). Mamta Pandya -
-
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#week5#ઉપમા ઉપમા એ દરેક પ્રકારના નાસ્તાનો ઓપ્સન કહી શકાય. દરેક વ્યક્તિને કંઈને કંઈ વાનગી ભાવે કે નભાવે પણ ઉપમા નાના-મોટા સૌને ભાવે.તેમજ હેલ્થ માટે ,ડાયેટ માટે પણ ઉત્તમ બિમાર વ્યક્તિ ને કંઈ ભાવતું ન હોય ત્યારે ઉપમા આપો તો અચુક ભાવશે. Smitaben R dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13865535
ટિપ્પણીઓ (2)