ઓરેંજ પાઈનેપલ જયુસ (Orange Pineapple Juice Recipe In Gujarati)

Kruti Shah
Kruti Shah @cook_19298675
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨ વ્યક્તિ માટે
  1. મોટું પાઈનેપલ
  2. ઓરેંજ
  3. ૪ ચમચીખાંડ
  4. ૬-૭ મરી
  5. ૧ ચમચીલીંબુનો રસ
  6. જરૂર મુજબ પાણી
  7. સ્વાદ મુજબ સંચળ
  8. બરફ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    પાઈનેપલ ના ટુકડા ને ઓરેંજ ની પેશીઓ કરી મીકસર માં લઈને તેમાં સંચળ પાણી ખાંડ અને મરી લીંબુનો રસ નાખી ક્શ કરી લો.

  2. 2

    હવે જયુસ ગરણી વડે ગાળી લો.

  3. 3

    જયુસ માં બરફ નાખી ઠંડું જયુસ સવॅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti Shah
Kruti Shah @cook_19298675
પર

Similar Recipes