હાંડવો(Handvo Recipe in Gujarati)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
બોરસદ

દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે.

  હાંડવો(Handvo Recipe in Gujarati)

દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
  1. 3 કપહાંડવા નો લોટ
  2. 1 કપદહીં
  3. 500 ગ્રામદૂધી
  4. 100 ગ્રામગોળ
  5. 2 ચમચીલસણ મરચા ની પેસ્ટ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીબેકિંગ સોડા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. વઘાર માટે
  10. 1 ચમચીરાઈ
  11. 5 ચમચીતલ
  12. 2સૂકા લાલ મરચા
  13. મીઠા લીમડા ના પાન
  14. 2 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    હાંડવા ના લોટ માં મીઠું, હળદર, દહીં નાખી પાણી થી પલાળી 6કલાક આથો આવે ત્યાં સુધી મૂકી રાખો.

  2. 2

    આથો આવે પછી છીણેલી દૂધી, ગોળ, લસણ મરચા ની પેસ્ટ મિલાવી દો.

  3. 3

    તડકા પેન માં તેલ મૂકી આખા લાલ મરચા, રાઈ, તલ, લીમડા ના પાન, લાલ મરચું થી વઘાર કરી હાંડવા ના મિશ્રણ માં રેડી એકદમ મિક્સ કરી બેકિંગ સોડા નાખી હલાવી લો

  4. 4

    ગેસ પર કુકર સેટ કરી હાંડવો મૂકી ઉપર તલ પાથરી મીડીયમ આંચ પર એક કલાક થવા દો. હાંડવો ગોલ્ડન બ્રાઉન થયા પછી ગેસ બંધ કરી લો.

  5. 5

    થોડી વાર પછી સેટ થાય પછી સર્વ કરવું.

  6. 6

    ચા સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
પર
બોરસદ

Similar Recipes