રાજમા (Rajma Recipe In Gujarati)

Roshni Suchak
Roshni Suchak @cook_26341983

પંજાબી સ્ટાઈલ રાજમા

રાજમા (Rajma Recipe In Gujarati)

પંજાબી સ્ટાઈલ રાજમા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. 400 કિલોરાજમા
  2. 2ટામેટાં
  3. 2ડુંગળી
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1 ચમચી મરચું
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચી લીબુ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    રાજમાં આખી રાત પલાળી રાખો

  2. 2

    રાજમાં પાલડી ગયા પછી તેને કૂકર માં બાફવા મૂકી દો અને 5 સિટી વગડો. તથા કૂકર ખોલી ચમચે થી ચેક કરી લો કે રાજમાં ચડી ગયા છે કે નહી

  3. 3

    રાજમા બાફયા હોય તે પાણી ફેંકવાનું નથી પરંતુ તેનો ઉપયોગ વઘાર માં કરવાનો જેથી તેના પ્રોટીન તેમાં જ રહે

  4. 4

    તેલ માં આદુ લસણ ની પેસ્ટ નાખી તેમાં હિંગ નાખો અને ડુંગળી નાખી સોતરી નાખો ડુંગળી નો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતડો.ટામેટા અને 2 ચમચી બાફેલા રાજમાં ને મિક્સર માં ક્રશ કરી ને ગ્રેવી બનાવો

  5. 5

    ગ્રેવી તેલ માંથી અલગ પડે ત્યાર બાદ રાજમા નાખો (બાફવા જે પાણી નાખેલ હોય તે સાથે રાજમા નાખવા)

  6. 6

    રાજમાં માં સ્વાદ અનુસાર મીઠું,હળદર, મરચું તથા ગરમ મસાલો નાખી થોડી વાર ચડવા દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni Suchak
Roshni Suchak @cook_26341983
પર

ટિપ્પણીઓ

Similar Recipes