રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં છોલે લો એને બરાબર ધોઈ લો અને પછી પાણી નાખી ઓવર નાઈટ પલાળો..
- 2
હવે પલળી ગયા પછી એને કુકર મા બાફી લો..
- 3
હવે એક વાસણ માં તેલ ગરમ કરો અને એમાં જીરૂ નાખો. એ થાય એટલે એમાં લવીંગ, તજ અને ઇલાયચી ના દાણા નાખી મિક્સ કરો.
- 4
હવે એમાં ડુંગળી સાંતળી લો. લાલ સૂકું મરચું પણ નાખી એને ૨ મિનિટ થવા દો જ્યાં સુધી ડુંગળી નો કલર બદલાય ત્યાં સુધી સાંતળી લો.. અને આદુ લસણ ની પેસ્ટ નાખી ૨ મિનિટ સુધી થવા દો..
- 5
હવે એમાં છોલે નાખી બરાબર મિક્સ કરી લો.. અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે એમાં છોલે મસાલા ૨ ચમચી અને મીઠું સ્વદાનુસાર નાખી બરાબર મિક્સ કરી લો.
- 6
હવે એને બરાબર મિક્સ કરી થોડી વાર ઉકળવા દો. તો તૈયાર છે છોલે..
Similar Recipes
-
-
-
-
પંજાબી છોલે ચણા (Punjabi Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6# puzzle answer- chickpeas Upasna Prajapati -
છોલે પુલાવ (Chole Pulav Recipe In Gujarati)
#GA4 #Week6આજે મે છોલે નો ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યા.. Bhakti Adhiya -
-
-
-
છોલે વિથ પરાઠા (Chole Recipe In Gujarati)
#GA4#Week6# chickpeas#છોલે with પરાઠા Arpita Kushal Thakkar -
-
-
-
-
છોલે ચણા કુલચા (Chole Chana Kulcha Recipe In Gujarati)
#GA4#Week6પંજાબી લોકોમાં સૌથી લોકપ્રિય એવા છોલે ચણા પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં એકદમ સરસ લાગે છે અને એને કુલચા જોડે ખાઈએ એટલે મોજ પડી જાય Dipika Ketan Mistri -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6આજે મે અહિયા છોલે ચણા ની રેસિપી બનાવી છે,જે બધા ને ગમસે,અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે આ રીતે બનાવેલા,તમે પણ એકવાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13910194
ટિપ્પણીઓ