શેર કરો

ઘટકો

  1. ૧ કપછોલે
  2. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  3. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  4. ૫-૬ લવિંગ
  5. ૧૦-૧૨ મરી
  6. તજ નો ટુકડો
  7. મોટી ઇલાયચી
  8. નાના ઇલાયચી
  9. ૧ ચમચીમીંઠું
  10. ૨ ચમચીચા ની પોટલી
  11. શાક માટે
  12. ૩-૪ ચમચી તેલ
  13. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  14. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  15. ૧ ચમચીમરચું
  16. ૨ નંગકાંદા ની પેસ્ટ
  17. ૨ નંગટામેટા ની પેસ્ટ
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. ૧/૨ ચમચીહળદર
  20. ૧/૨ ચમચીલાલ મરચું
  21. ૧-૨ ચમચી ધાણાજીરું
  22. ૧/૨ ચમચીગરમ મસાલો
  23. ૧/૨ ચમચીકીચનકીંગ મસાલો
  24. ૧ ચમચીછોલે મસાલો
  25. તડકા માટે
  26. ૧ ચમચીધી
  27. ૧/૨અજમો
  28. ૩-૪ નંગ આદુ ની કતરણ
  29. ૧ નંગકાપેલું મરચું
  30. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કુકર માં ચણા,બેકિંગ સોડા મીંઠું,આદુ ની પેસ્ટ,લવિંગ,મરી,તજ,ઇલાયચી,મીઠું ચા ની પોટલી મુકી ૩-૪ સીટી વગાડી બાફી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ લો તેમાં આદુ,મરચાં,લસણ ની પેસ્ટ નાંખી ૧ મિનિટ સાંતળી લો.હવે તેમાં કાંદા ની પેસ્ટ નાંખી સાંતળી લો.

  3. 3

    હવે કાંદો ગુલાબી થાય એટલે તેમાં ટામેટા ની પેસ્ટ માં નાંખી સાંતળી લો,હવે તેમાં હળદર,લાલમરચું,ધાણાજીરું,ગરમ મસાલો.મીઠું નાંખી સાંતળી લો.

  4. 4

    હવે તેમાં તેલ છુંટું પડે એટલે તેમાં બાફેલા ચણા નાંખી મિક્ષ કરી લેવું હવે તેમાં કિંચનકીગ મસાલો,છોલે મસાલો નાંખી ૨-૩ મિનિટ માટે થવા દો.

  5. 5

    હવે વધારીયા માં ધી લો,તેમાં અજમો,આદુ ની કતરણ,મરચું હીંગ નાંખી બનાવેલ શાક પર નાંખી વધાર કરો. કોથમીર નાંખી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes