ઈડલી સંભાર(Idli Sambhar recipe in Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
શેર કરો

ઘટકો

30 મિનિટ સેક્સ
બે લોકો માટે
  1. ૩ વાટકીચોખા અને દોઢ વાટકી અડદની દાળ
  2. 1 વાટકીતુવેરની દાળ
  3. ઝીણા સમારેલા ટામેટાં બે થી ત્રણ
  4. ૨-૩ નંગ ઝીણી સમારેલી ડુંગળી
  5. સ્વાદ અનુસારમીઠું
  6. લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો
  7. સંભાર મસાલો
  8. 6-7પાન લીમડાના અને લીલા મરચા
  9. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ સેક્સ
  1. 1

    સૌપ્રથમ પહેલા અડદની દાળ અને ચોખા પલાળી દેવા ના

  2. 2

    તેને પાંચથી છ કલાક પલાળીને રાખવા ના પછી રાખ્યા બાદ તેનું બધું પાણી નિતારીને કોરા કરી લેવાના પછી તેને મિક્સર જારમાં લઈને તેનું બેટર તૈયાર કરો

  3. 3

    પછી આ ખીરું તૈયાર થઈ જાય એટલે તેને ઢોકળીયામાં ઇટલીનું સ્ટેન મૂકીને તેમાં આ ખીરું નાખો

  4. 4

    પછી કૂકરમાં દાળ બાફી લો દાળ થઇ ગયા બાદ તેમાં આપણે જે બધા મસાલા નાખવાના છે તે તૈયાર કરો

  5. 5

    પછી દાળમાં બધા મસાલા એડ કરો અને એક પેનમાં તેલ ગરમ મૂકો અને તેમાં ચપટીક રાઈ અને જીરું એડ કરો 7 પાન લીમડાના અને તેમાં ઝીણા સમારેલા ટામેટા અને ડુંગળી એડ કરો

  6. 6

    પછી ડુંગળી અને ટમેટાં ૧૦થી ૧૫ મિનિટ સુધી સાંતળો અને તેમાં બધો મસાલો પછી જે આપણે દાળ તૈયાર કરેલી છે તે તેમાં નાખો એટલે આપણે સંભાર તૈયાર થઈ જશે

  7. 7

    તો આ રીતે તમારો બ્રેકફાસ્ટ એટલે કે ઇડલી સંભાર તૈયાર છે તો તેને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર

ટિપ્પણીઓ

Similar Recipes