શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1 કપદહીં
  2. 1 કપફૂદીનાના પાન તુલસીના પાન
  3. 1 ચમચીઆદુ નો એક કટકો, લીંબુ
  4. 2 ચમચીકોથમીર ના પાન
  5. 1 ચમચીલીલા મરચાં
  6. 1 ચમચીસંચળ શેકેલું જીરું મીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક ડિશ મા ફૂદીનાના પાન કોથમીર ના પાન તુલસીના પાન આદુ લીલા મરચાં શેકેલું જીરું સંચળ ધોઇ ને મૂકો

  2. 2

    હવે મિક્સર લો એના જાર મા આ બધું તેમા નાખો ત્યારબાદ દહીં નાખીને તેમા લીંબુ નો રસ નાખો અને પાણી નાખો હજૂ મરી પાઉડર નાખી શકાય

  3. 3

    મિક્સર મા ક્રશ કરી લો ત્યારબાદ તેને ફ્રીઝમાં ઠંડું કરવા મુકો થોડા સમય પછી એક ગ્લાસ મા છાશ કાઠી લો એકદમ સી ગ્રીન કલર થશે કોથમીર ને ફૂદીનાના પાન અને શેકેલા જીરા થી ગાનિૅશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર
જામનગર

ટિપ્પણીઓ

Similar Recipes