બટાકા પૌવા(Potato Pauva Recipe in Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

બટાકા પૌવા ગુજરાતી બ્રેકફાસ્ટ તરીકે સુપર છે
બધા ગુજરાતી ઓ ના ઓલ ટાઈમ ફેવરિટ હોય છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બટાકા પૌવા બનાવીએ તો ગળપણ ખટાશ એકબીજામાં ભળી શકતા નથી
આપણે જ્યારે ખાઇએ ત્યારે પૌવા મા ગળપણ અને ખટાશ નો ટેસ્ટ અલગ-અલગ આવે છે
શું તમારે પણ આવું થાય છે?
તમે ક્યારેય શ્રીનાથજીના મંગળાના દર્શન કર્યા પછી ત્યાં ના બટાકા પૌવા ખાધા છે??
તેના બટાકા પૌવા નો ટેસ્ટ સરસ છે ગળપણ અને ખટાશ બંને બેલેન્સમાં અને એકબીજામાં ભળી જાય તેવા હોય છે
તમારે પણ આ બટાકા પૌવા બનાવવા હોય તો તમે મારી જોઈ શકો છો
#GA4
#week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૪ વ્યક્તિ
  1. નાનો કટકો બટાકા પૌવા ના જાડા પૌવા
  2. ૩ નંગબટાકા બાફેલા
  3. ૪ ચમચીખાંડ
  4. ૧ નંગલીંબુ નો રસ
  5. વઘાર માટે મીઠો લીમડો
  6. વઘાર માટે તેલ
  7. 2 નંગસૂકા લાલ મરચા
  8. 5 નંગલીલા મરચા ઝીણા સમારેલા
  9. નાની વાટકીધાણા સમારેલા
  10. 1 ચમચીહળદર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. નાની ચમચીતલ
  13. નાની ચમચીવરિયાળી
  14. નાની વાટકીદાડમના દાણા
  15. ચમચીસીંગદાણા / મસાલા સીંગ બે-ત્રણ
  16. સજાવવા માટે સે વ
  17. ૧ નાની ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ પૌવા ને બે વખત ધોઈ ચારણીમાં નીતારી લેવા મૂકી દેવા વધારે વખત પલાળવા ની જરૂર નથી થોડા કોરા જેવા રાખીને જ મૂકી દેવા અને બટાકાને બાફીને સમારી લેવા
    સાથે એક વાટકીમાં ખાંડ થોડુ પાણી લઈ એને ઓગાળવા મૂકી દો આપણે ગળપણ વાળું પાણી નાખવાનું છે આમાં પૌવા થોડાં એટલે જ કોરા જેવા રાખવાના છે ખૂબ પલાડવાના નથી

  2. 2

    આમાં આજ મારી ટ્રિક છે જેથી પૌવા મા ગળપણ અને ખટાશ નો ટેસ્ટ મેચ થઈ જાય છે ખાંડ આપડે આખી નથી નાખવાની પાણી માં પલાળી ને ઓગળી ને જ નાખવાની છે

  3. 3

    હવે એક કઢાઈ માં તેલ મૂકી વઘારમાં લીમડો લીલા મરચા જીરુ તલ વરિયાળી સૂકા લાલ મરચાં અને બટાકા નાખી હલાવી લેવું અને પલાળેલા પૌઆમાં જ હળદર નાંખી જેથી કલર સરસ આવે અને હવે પૌવા એડ કરી ખાન વાળુ પાણી રેડો લીંબુનો રસ નીચોવી મીઠું નાખી હલાવી લો

  4. 4

    અને ધાણા નાખી ઢાંકણ બંધ કરી બે મિનિટ રહેવા દો જેથી ખાંડનો બધું પાણી શોષાઈ જાય હવે ઉપરથી ધાણા દાડમ નાખી અને ઢાંકી દો પાંચ દસ મિનિટ પછી સર્વ કરો આ રીતે પૌવા કરવાથી ખુબજ ટેસ્ટિંબને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rachana Shah
Rachana Shah @Rachana1985
પર
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

Similar Recipes