ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati)

આ મારી ઇન્નોવેટીવ વાનગી છે મારા ચોઈસ ઇન્ગ્રિન્ડેન્ટ્સ નાખી ને થોદુંહેલથી બનાવ્યુઓ છે..
ચાઇનિઝ સિઝલર (Chinese sizzler Recipe In Gujarati)
આ મારી ઇન્નોવેટીવ વાનગી છે મારા ચોઈસ ઇન્ગ્રિન્ડેન્ટ્સ નાખી ને થોદુંહેલથી બનાવ્યુઓ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નૂડલ્સ ને ગરમ પાણી માં મીઠું ને તેલ નાખી બોઇલ કરી લો. ત્યાબાદ એક પૈન માં સોતે કરવા માટે તેલ મૂકી ને યોનિયોન કૅપિક્યુમ ગાજર કોબીજ નાખી સોતે કરો તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી સોલ્ટ નાખી ક્રન્ચી સોતે કરો.. ત્યારબાદ તેમાં સોયા સોંસ ચીલી ને ટોમેટો સોંસ નાખી કૂક કરો ને ઉપર થી ગ્રીન ઓનિઓન નાખી નૂડલ્સ ને સેર્વ કરો.
- 2
- 3
ત્યારબાદ મંચુરિયન બનાવા માટે એક વાટકા માં કોબી ને કોબી ગાજર ને જીની સમારી ને.. તેમાં મેંદો 1વાટકી કોન્ફ્લોર સોયા સોંસ ચીલી ઓરેગાનો સોંસ મીઠું નાખી ને આદુ મરચા ની પેસ્ટ નાખી મંચુરિયન નો લોટ બાંધી લેવો ત્યારબાદ મંચુરિયન નાના બોલ્સ વારી ને ગરમ તેલ માં ફ્રાય કરવા ને પછી એક પૈન માં. તેલ મૂકી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખું ડુંગળી ને કેપસિક્યુમ ને કોબી નાખી વઘાર કરવો ત્યાર બાદ તેમાં ચીલી સોંસ ટામેટાસોઉંસ નેસોયસોંસ નાખી કૂક કરવું ત્યારબાદ ત્યારબાદ તેમાં જરૂર મુજ્બ પાણી નાખી ને તેમાં એક પાણી
- 4
સ્લરી બનાવી ને તેમાં નાખી ને કૂક કરવું ત્યારબાદ તે ઘટ્ટ થાય એટલે મંચુરિયન બોલ્સ નાખી દહીં 5મિનિટ ઉકાળવું.. ઊપર થી ગ્રીન ઓનિઓન નાખી સેર્વ કરવું.
- 5
ત્યારબાદ રોલ્સ બનાવ માટે મેંદા માં મીઠું તેલ નાખી કનક બાંધી ગોળ વાણી ને તેમાં નુડડલેસ નાખી ને રોલે સેપ આપી ને ફ્રાય કરવાં.. પછી ફ્રેન્ચ ફ્રાઈસ માટે બટેકા ને ફ્રાઈસ માં કટ કરી ને કોન્ફ્લોર નાખી 1કલાક ફ્રીઝ માં રાખી પછી ફ્રાય કરી ને ઊપર થી મસાલો નાખી દેવો.. ત્યારબાદ એક સિઝલિંગ પ્લેટ ને ગરમ કરવી ગેસ પા ત્યારબાદ તેમાં કોબી ના પાન રાખ ને નૂડલ્સ રોલ્સ મંચુરિયન ને ફ્રેન્ચ ફ્રાઈસ ગોઠવી ઉપર તથી બટર લગાવી.. સિઝલિંગ ફફેક્ટ આપવી..
Similar Recipes
-
મેગી મંચુરિયન રાઈસ (Maggi Munchurian Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મંચુરિયન મારા કિડ્સ ના ફેવ છે.. મેગી ના મંચુરિયન વેજિટેબલે નાખી ને કિડ્સ ના ફેવ હોય છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
વેજ ચીઝ પાસ્તા(veg Cheese Pasta Recipe in Gujarati)
#GA4#Week5આ પાસ્તા મારી ઇન્નોવેટી રેસીપી છે એમાં મેં મમારી ચોઈસ ના સોંસ ને વેજી નાખી ને દેશી વિદેશી કોમ્બિનેશન થી બનાવ્યા છે. આ કિડ્સ ના ખુબ ફેવ હોય છે ને પ્રોપર સોંસ ને વેજી. વાપરવા થી આનો ટેસ્ટઃ રેસ્ટૉરઁઉન્ટ જેવો આવે છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ચાઇનીઝ સિઝલર ખીચડી (Chinese Sizzler khichdi Recipe in Gujarati)
આજે મે પહેલી વાર ચાઇનીઝ સિઝલર ખીચડી બનાવી છે,અને ખૂબ જ સરસ બની છે મારા ઘર માં પણ બધા ને ખૂબ જ સરસ લાગી Arti Desai -
વેજ ચાઈનીઝ સિઝલર (Veg. Chinese Sizzler Recipe In Gujarati)
આ રેસિપી મારા hasband બનાવી છે.# GA4#Week 18#puzzle answer- sizzler Upasna Prajapati -
ચાઇનીઝ પરોઠા(Chinese Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 ખુબજ હેલ્થી વાનગી કિડ્સ ને સલાડ ના ભાવતું હોય તો આ વાનગી બનાવી ખવડાવી શકાય છે Saurabh Shah -
ચીઝ ગ્રીલ સેન્ડવિચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે. હુ આજે લઇ ને આવી છું મેક્સીકન ફ્લેવર ની જેમાં ગ્રીન વેજિસ, 3પ્રકાર ના સોંસ કોમ્બિનેશન એન્ડ ચીઝ ને નાચોસ થી ભરપૂર એવી મેક્સીકન ચીઝ ગ્રીલ છે આ સેન્ડવિચ થોડા ફેરફાર કરી ને મેં ઇન્નોવેટીવ બનાવી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
સીઝલર (sizzler recipe in gujarati)
#sbસીઝલર એ એક લોક પ્રિય વાનગી છે. પરંતુ સીઝલર ઘરે બનાવવુ મુશ્કીલ થઈ જાય છે. મયાઁદીત સામગ્રી અને સીઝલર પ્લેટ વિના આ સીઝલર સ્વાદ અને દેખાવ મા ખૂબ જ આકર્ષક લાગે છે. આ સીઝલર મેકસીકન તથા ઇન્ડીયન સ્વાદ નુ ફ્યૂઝન છે. priyanka chandrawadia -
-
સિઝલર(Sizzler Recipe In Gujarati)
#GS4 #Week18 #Sizzler ખૂબ જ મહેનત માંગી લેતી આ વાનગી ખાવામાં ખૂબ જ મજા આવે છે. Nila Mehta -
-
-
વેજ ચાઇનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ વેજ સીઝલર સિઝલર ભોજન ની એક સિંગલ ડીશ છે. બધી વસ્તુ અલગ અલગ રાંધી ને, એક ગરમ મેટલ પ્લેટ માં વુડન બેઝ ઉપર મૂકી સર્વ કરવામાં આવે છે. સીઝલર અલગ અલગ પ્રકાર ના બને છે. દરેક ના સોસ પણ અલગ અલગ હોય છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચાઇનીઝ સીઝલર માં મુખ્ય ફ્રાઇડ રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન હોય છે. પનીર અને ફ્રેન્ચ ફ્રાય દરેક સીઝલર માં ઉમેરવામાં આવે છે. Dipika Bhalla -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD#Appetizer Recipe#cookpadindia#cookpadgujarati મારી ફ્રેન્ડ નું નામ છે સ્નેહલતા, અમદાવાદ માં રહે છે. જેને સ્પાઇસી અને ચાઇનીઝ ફૂડ ખુબજ પસંદ છે. ડ્રેગન પોટેટો ને સ્ટાર્ટર માં આપવામાં આવે છે. બટેકા ની ચિપ્સ માંથી બનાવાય છે તેમાં તમે તમારા ટેસ્ટ મુજબ વેજિટેબલ નાખી શકો છો અને સોયાસોસ, ચિલીસોસ, સેઝવાન સોસ ને કોર્ન ફ્લોર નો ઉપયોગ કરી ડ્રેગન સોસ બનાવી ને વાનગી ને ટેસ્ટી અને સ્પાઇસી બનાવાય છે. सोनल जयेश सुथार -
-
-
ચાઈનીઝ નુડલ્સ (Chinese Noodles Recipe In Gujarati)
#આજના યંગસ્ટર્સ ની પસંદ ચાઈનીઝ ફુડ છે .આ ફુડ મને એટલે ગમે તેમા બધા જ શાકભાજી ભાવતા ન ભાવતા નાખી શકાય છે. #GA4#Week3 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મંચુરિયન
મંચુરિયન એ એક ચાઈનીઝ વાનગી છે, આ ઋતુ માં ચાઈનીઝ વાનગી ખાવાની મજા પડે છે, આ Recipe હું મારા દીકરા ને ડેડીકેટ કરું છું. #RB16 Stuti Vaishnav -
-
ચાઈનીઝ કોમ્બો (chinese combo recipe in Gujarati)
#GA4#Week3#ચાઈનીઝ મોમોઝ,નેપાળી અને તિબેટ ની વાનગી છે. હાફ કુકડ મોમોઝ ને ક્રિસ્પી બનાવ્યા છે. મનચાઉ સુપ એ ઈન્ડિયન ચાઈનીઝ કયુઝીન માં ફેઈમશ છે. જે બનાવવાં માં સરળ અને થોડા સ્પાઈશી હોય છે. જે મારી દીકરી ને ખૂબ જ પસંદ પડ્યા. Bina Mithani -
-
#નોનઈન્ડિયનસેઝવાન ફ્રાઈડ રાઈસ
આ એક ચાઈનીઝ ડિશ છે.. અત્યારે ચાઈનીઝ ફુડ નુ વધુ ક્રેઝ છે.. નૂડલ્સ, મંચુરીયન, અને અનેક ચાઈનીઝ ડીશ..આ ટેસ્ટી રાઈસ છે અને રીત પણ સરલ છે.. Tejal Vijay Thakkar -
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
વેજ ચાઈનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આપણે ભેળ નું નામ તો ઘણી વાર શાભળ્યું હશે. પણ હું આજે લઇ ને આવી છું ચાયનીસ ભેળ. આ વાનગી ખુબ ઝડપથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચાઈનીઝ ભેળ.#EB#week9 Tejal Vashi -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે. Pinky Jesani -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9આ ભેળ માં ગાજર, કેપ્સિકમ અને કોબીજ , ડુંગળી અને લસણ આદુ મરચાં આટલી બધી શાકભાજી હોય છે.. ચાઈનીઝ ખાવા બહાર જવાનું થાય તો આ લોકો આજી નો મોટો વધારે વાપરે છે.. એટલે જ્યારે મન થાય એટલે હું ઘરે જ બનાવું છું.. Sunita Vaghela -
-
ઈન્ડો ચાયનીઝ સીઝલર (Indo Chinese Sizzler Recipe In Gujarati)
આપણે બધા ને સિઝલર તો ભાવે જ છે. કેમકે એમાં વિવિધ પ્રકારના શાકભાજી હોય છે.અને આજ એક વાનગી છે કે આપણે બાળકોને ખવડાવી શકાય. મૈં ચાયનીઝ માં થોડો ઈન્ડિયન ટચ આપવા ની કોશિશ કરી છે.તમે પણ આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Tejal Sheth
More Recipes
ટિપ્પણીઓ (4)