રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણા ધોઈ 5-6 કલાક પલાળી લેવા (ઇન્સ્ટન્ટ બનાવું હોય તો 2 કલાક ગરમ પાણી માં પલાળવા)
- 2
હવે એક કડાઈ માં તેલ garam કરવા મૂકવું તેલ ગરમ થાઈ એટલે જીરું એડ કરી મરચા, સીંગદાણા અને હળદર એડ કરવું મરચા અને સીંગદાણા થઇ જાય પછી બટાકા એડ કરવા (મેં અહીં બાફેલા બટાકા લીધા છે)
- 3
ત્યારબાદ તેમાં સાબુદાણા અને બધા મસાલા એડ કરી બરાબર હલાવી 2-3 મિનીટ કૂક થવા દેવું રેડી છે સાબુદાણા ની ખીચડી
Similar Recipes
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણા બટેટાની ખીચડી (Sabudana Bateta Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichadi# ફરાળ માટે સાબુદાણા બટેટાની ખીચડી મારી ફેવરીટ છે તમને પણ જરૂરથી ગમશે. Chetna Jodhani -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
-
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cook snap theme of the Week#dinner recipe#Week 1#Shiv#Farrari Jayshree Doshi -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
વ્રત માં ખાઈ શકાય અને અમારા ઘરમાં બનતી બધાં ને ખૂબ જ ભાવતી વાનગી છે.#GA4#Week7#ખીચડી Rajni Sanghavi -
-
-
-
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13943727
ટિપ્પણીઓ (4)