ટામેટા નું શાક (Tomato Sabji Recipe In Gujarati)

Hema Paresh Mehta ( Hemangini )
Hema Paresh Mehta ( Hemangini ) @cook_26265411
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 સર્વિંગ
  1. 250 ગ્રામટામેટા
  2. 1ડુંગળી
  3. 5-6લસણ ની કડી
  4. 2લીલા મરચા
  5. 1/2''આદુ
  6. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  7. 1/2 ચમચીમીઠું
  8. 1/4 ચમચીહડધડ
  9. 1/4 ચમચીગરમ મસાલો
  10. ચપટીઅજમો વગાર માટે
  11. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    નીચે ફોટા માં દર્શાવ્યા મુજબ ના ઘટકો લઇ લો. એને ક્રશ કરી દો. અને ઘટકો માં લખેલા અનુસાર માસાલા લઇ લો.

  2. 2

    એક વાસણ માં અજમાનો વગાર કરી તેમાં હિંગ નાખો. ત્યાર બાદ ક્રશ કરેલા ટામેંટા,ડુંગળી અને આદુ મરચા ની પેસ્ટ નાખો. ત્યાર બાદ તેમાં મસાલા નાખો અને હલાવો.

  3. 3

    તેને 10 મિનિટ શુધી હલવો..તેમાં થોડું પાણી ઉમેરવુ. ટામેટા નું સ્વાદિષ્ટ શાક તૈયાર છે. એને સરસ રીતે પ્લેટ માં સજાવી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Paresh Mehta ( Hemangini )
પર

Similar Recipes