ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)

ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ બાંધવા માટે લોટ ઘી મિક્સ કરીને પાણી વડે નરમ લોટ બાંધી લેવું અને તેને ભીના કપડાં વડે ૧૦ મીનીટ ઢાંકી દેવો
- 2
નોન-સ્ટિક પેનની અંદર એડ કરી કાજુ બદામ અને પીસ્તા પાંચ મિનિટ માટે મીડીયમ ગેસ પર રોસ્ટ કરી લો ઠંડા થવા મૂકો અને બચેલા ઘીની અંદર માવાને પાંચ મિનિટ માટે શેકી તેની અંદર ડ્રાય કોકોનટ પાઉડર એડ કરી ફરી બે મિનિટ માટે શેકી લો
- 3
શેકેલા ડ્રાયફ્રુટ ઠંડા પડે એટલે તેને મિક્સર જારમાં દર્દ- દરા ક્રશ કરી લો.
- 4
ડ્રાયફ્રુટ માવા અને કોકોનેટ ના મિશ્રણ માં એડ કરે બધું મિક્સ કરી લો અને પાછળથી ઇલાયચી પાઉડર અને દ્રાક્ષ એડ કરી મિશ્રણ રેડી કરો
- 5
લોટને બરાબર મસળીને તેના માપસર લુવા બનાવી લો
- 6
આ લુવા માંથી થોડી ભરાવદાર પૂરી બનાવી તેની અંદર દોઢ ચમચી સ્ટફિંગ એડ કરીને અપોઝીટ સાઈડથી બંધ કરી દો અને બધી કિનારે દબાવીને સારી રીતે ફોલ્ડ કરેલી કિનારી અંદરની તરફ વાળતા જઈ ઘૂઘરા ની કિનારી બનાવી લો
- 7
આ રીતે જ બધા ઘૂઘરા મીડીયમ ગેસ પર ફ્રાય કરી લો
- 8
તૈયાર છે ડ્રાયફ્રુટ માવાના ઘૂઘરા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week9#mithai દિવાળી હોય એટલે ઘૂઘરા તો બને જ કે પછી ઘૂઘરા દિવાળીમાં જ બને . Chetna Jodhani -
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ઘૂઘરા(ghughra recipe in Gujarati)
ઘૂઘરા એ એક પારંપરિક વાનગી છે જે મેંદા ના લોટ ની પૂરી તેમાં માવો તથા સૂકા મેવાનું સ્ટફિંગ ભરી ને તૈયાર કરવામાં આવે છે તે નાના મોટા દરેકને મનપસંદ વાનગી છે અને તે તહેવારમાં બનાવવામાં આવે છે.#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ૨૩ Sonal Shah -
-
-
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
-
-
ગુલકંદ ઘૂઘરા (gulkand Ghughra recipe in gujarati)
#GA4 #week9 #fried #maida #sweetદિવાળી માં ગમે એટલા નાસ્તા બનાવી એ કે સ્વીટ બનાવીએ ઘુઘરા વગર અધુરુ લાગે તો મેં ટ્વીસ્ટ કરીને બનાવ્યા છે ગુલકંદ ઘૂઘરા. Harita Mendha -
રવા કોકોનટ સ્વીટ ઘુઘરા (Rava Coconut Sweet Ghughra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR (ટ્રેડીશનલ રેસિપીઝ) Sneha Patel -
ગુજીયા (Gujia Recipe In Gujarati)
#HRગુજીયા(ઘૂઘરા) ઘૂઘરા એક મીઠાઈ નો પ્રકાર છે જે તળીને બનાવવામાં આવે છે અને એનું પડ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ફરસું હોય છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં એ ગુજીયા તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે.આ મીઠાઈ ઉત્તર ભારતમાં હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. આ મીઠાઈ બનાવવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે Aanal Avashiya Chhaya -
-
કેસર ઘૂઘરા
#દિવાળીદિવાળી આવે ne કોઈ પણ ઘર માં ઘૂઘરા ના બને એવું હોયજ નહીંઆજે મેં ટ્વિસ્ટ સાથે કેસર ઘૂઘરા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી છે ... Kalpana Parmar -
-
ડ્રાયફ્રુટ પેંડા (Dryfruit penda Recipe in Gujarati)
#CookpadTurns4🎂Happy birthday cookpad 🎂ફ્રેન્ડ્સ આ ચોકલેટ ડ્રાયફુટ પેંડા ટેસ્ટમાં પણ એટલા સરસ છે અને બનાવવા પણ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે. મારા ઘરમાં તો બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા. Nirali Dudhat -
-
-
ઘૂઘરા (ghughra recipe in Gujarati)
#કૂકબુક દિવાળી મા બધા આપણે સ્વીટ બનવતાજ હોય છે મે પણ દિવાળી સ્પેશિયલ ઘૂઘરા બનાવ્યા છે. Kajal Rajpara -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9મૈંદાડ્રાયફ્રૂટ્સમીઠાઈઘૂઘરા આપણી પરંપરાગત વાનગી છે અને દિવાળીમાં દરેક ઘરે બને જ છે ,દરેક પ્રાંતમાં ઘૂઘરાના જુદા જુદા નામો છે ,પણ ગુજરાતમાં તો ઘુઘરાનું નામપડતાજ મોમાં પાણી આવી જાય ,,ભરપૂર સુકામેવા ,માવા અને મસાલાથીભરપૂર ઘૂઘરા દિવાળી પર જ ખાવા ની મજા આવે છે ખબર નહીં પણ આ સમયતેનો સ્વાદ અનોખો આવે છે ,,ઘૂઘરા બનાવવા અને તેની કાંગરી વાળવી તે પણએક કલા છે ,,હાથે થી ઘૂઘરા વાળવા એ રસોઈકળાની પૂર્ણ નિપુણતા ગણાય છે ,જો કે હવે તો મશીન થી પણ બને છે ,,મેં હાથે થી કાંગરી વાળીને જ બનાવ્યા છે ,, Juliben Dave -
-
-
ડ્રાયફ્રૂટ ઘુઘરા (Dryfruit Ghughra Recipe In Gujarati)
#DTR#Cookpadguj#Cookpadind દિવાળી સ્પેશિયલ મીઠાઈ પુરા ગુજરાત ની ગૌરવ છે. આ સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ ઘુઘરા Rashmi Adhvaryu -
અંજીર ડ્રાયફ્રુટ ઘૂઘરા(Anjir Dryfruit Ghughra recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી_સ્પેશિયલ#સ્વીટ_રેસીપીપોસ્ટ -1 દિવાળી નો તહેવાર હોય ત્યારે ભાગ્યે જ એવું ઘર હશે કે તેમાં ઘૂઘરા ન બન્યા હોય...આખું વર્ષ ઘરમાં બધી જ સામગ્રી ઉપલબ્ધ હોય તો ય ઘૂઘરા તો દિવાળીમાં જ બને...આજે મેં sugar free ઘૂઘરા બનાવ્યા છે જે healthy હોવાની સાથે ડાયાબિટીસ હોય તેવા લોકો પણ ઉપયોગમાં લઈ શકે છે કેમકે તેમાં ખાંડ નો ઉપયોગ કરેલ નથી કુદરતી મીઠાશ થી જ મીઠાઈ બને છે... Sudha Banjara Vasani -
(ઘૂઘરા)(Ghughra Recipe in Gujarati)
#કૂકબુક#cookbookઆ ઘૂઘરા ને રજવાડી ઘૂઘરા પણ કેવા માં આવે છે.. આમાં ડ્રાયફ્રૂટ રવો ઘીએ ના વધારે ઉપયોગ થી બને છે.. આ ઑથેન્ટિક રેસિપી છે.. અમારા ઘરે આ કોઈપણ ત્યોહાર કે પ્રસંગ હોય ત્યારે આ ગુજિયા બનાવ માં આવે છે.. ટેસ્ટઃ માં એકદમ બેસ્ટ લાગે છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
બ્રીજ લાડુ (Brij Laddu Recipe In Gujarati)
દિવાળી સ્પેશિયલ બ્રીજ લાડું #cookbook #કૂકબૂકઆ બ્રીજ લાડું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ખુબ જ ભાવે છે અમારે ત્યાં આ તો બને જ છે તમે પણ એક વખત બનાવો. 👍 Shilpa's kitchen Recipes -
ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી (Dryfruit Sandwich Barfi Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી એક ખુબ જ સરસ મજાની મીઠાઈ છે. આ મીઠાઈ બનાવવામાં થોડો સમય અને મહેનત લાગે છે પરંતુુ મીઠાઈ ખુબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મીઠાઈ મિલ્ક પાઉડર, ખજૂર અને વિવિધ ડ્રાયફ્રુટ ના ઉપયોગથી બનાવી છે. તહેવારોના સમયે, લગ્ન પ્રસંગમાં કે નાના મોટા જમણવારમાં પણ આ મીઠાઈ બનાવી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
કુસલી/કસલી/કૂસ્લી/કસ્લી(Kusli recipe in gujarati)
કુસલી ભારત ના છત્તીસગઢ રાજ્યની મીઠાઈ છે. એમ તો આપણાં ઘૂઘરા જેવી જ હોય છે પણ થોડી અલગ હોય છે. તેમાં મુખ્યત્વે રવા, બદામ અને સૂકી દ્રાક્ષ નું સ્ટફિંગ ભરવામાં આવેછે #વેસ્ટ Nidhi Desai -
-
More Recipes
ટિપ્પણીઓ (10)