ટોમેટો સલ્સા (tomato salsa recipe in Gujarati)

Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha

ટોમેટો સલ્સા (tomato salsa recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગટોમેટો
  2. 1 નંગડુંગળી
  3. 2કળી લસણ
  4. 1 નંગકેપ્સિકમ
  5. 1-2 નંગલીલા મર્ચા
  6. 2 ટેબલ સ્પૂનકોથમીર
  7. 1 ટી સ્પૂનખાંડ
  8. 1 ટી સ્પૂનજીરૂ
  9. સ્વાદાનુસાર મીઠુ
  10. જરૂર મુજબ નચોઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ચોપર મા ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ, લીલા મર્ચા, જીરૂ, લસણ અને કોથમીર નાખીને ચોપ કરી લો.

  2. 2

    પછી તેને એક બોઉલ મા લાઈ ને તેમા મીઠુ અને ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરી લો.

  3. 3

    તેને તમને મન ગમતા નચૉસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha
પર

Similar Recipes