ચોકલૅટ બાઉલ ડેઝર્ટ (Chocolate Bowl Desert Recipe In Gujarati)

Disha vayeda @cook_26317150
આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. અહીં અખરોટવાળી બ્રાઉનીને વેનિલા આઈસ્ક્રીમ જોડે સર્વ કરવામા આવ્યું છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે.
ચોકલૅટ બાઉલ ડેઝર્ટ (Chocolate Bowl Desert Recipe In Gujarati)
આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. અહીં અખરોટવાળી બ્રાઉનીને વેનિલા આઈસ્ક્રીમ જોડે સર્વ કરવામા આવ્યું છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રાઉનિ (Brownie Recipe In Gujarati)
#GA4#Week16આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે અને હોટ ચોકલેટ સોસ તો ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે. Nidhi Jay Vinda -
નટ્સ ચોકલૅટ (Nuts chocolate recipe in gujarati)
#GA4#Week10#Chocolateભાગ્યેજ કોઈ વ્યક્તિ એવી હશે જેને ચોકલેટ નહિં ભાવતી હોય. તેમાંય ઘરે બનાવેલી ચોકલેટની મજા જ કંઈ ઓર હોય છે. ચોકલેટ ઘરે બનાવવી કંઈ અઘરુ કામ નથી. માત્ર થોડી જ મિનિટમાં તમે પણ આ રેસિપી ફૉલો કરીને બનાવી શકો છો ટેસ્ટી યમ્મી ચોકલેટ્સ. Disha vayeda -
ચોકલૅટ બ્રોઉની (Chocolate Brownie Recipe in Gujarati)
#GA4 #Week16 શિયાળા ની ઠંનડિ માં આ ગરમ ગરમ બ્રોવ્નિ નાના મોત બાધા ને ખુબ જ ભાવે છે.krupa sangani
-
બોઉન્ટી ચોકલૅટ બાર (bounty chocolate bar recipe in gujarati)
#માઇઇબુકઆ બાર ફક્ત 3 સામગ્રી થી જ બની જાય છે અને તેને બનાવું ખુબ જ સરળ છે Swara Parikh -
ચોકલૅટ પોપ્સ (Chocolate Pops Recipe In Gujarati)
# બાળકો ના પ્રિય એવા ચોકલૅટ પોપ્સ બહુ ઓછી સામગ્રી થી બની જાય છે ટેસ્ટ માં તો બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ચોકલૅટ પેન કેક (Chocolate Pan Cake Recipe In Gujarati)
#GA4#week2ચોકલૅટ એક એવી વસ્તુ છે કે નાના થી લઇ ને મોટા બધા ને ભાવે જ્યારે કાઈ ચોકલૅટી ખાવા નુ મન થઈ ત્યારે ફટાફટ બની જતી વાનગી એટલે પેન કેક. Disha vayeda -
-
નટસ ચોકલૅટ(Nuts Chocolate Recipe in Gujarati)
આપણા બાળકો ખજૂર કે નટસ ખાવાં નું પસંદ નથી કરતા ને તેમને આપણે આવી રીતે ખવડાવી શકીએ છીએ..#Cookpadturns4 Rinku Saglani -
-
ચોકલેટ(Chocolate recipe in Gujarati)
#GA4#week10હમણાં વાર તહેવારો હોય કે પાર્ટી બધાના ત્યાં ચોકલેટ ની પરંપરા બહુ ચલણમાં આવી છે આવામાં બહારથી ચોકલેટ લાવી આપણને મોંઘી પડી જાય એટલા માટે જો ઘરે આપણે ચોકલેટ બનાવીએ તો એ બહુ જ સરળતાથી અને જલ્દી બની જાય છે તો ચાલો આપણે ચોકલેટ બનાવવાની રીત જોઈએ Dipika Ketan Mistri -
જેમ્સ ચોકલેટ બાઉલ (Gems Chocolate Bowl Recipe In Gujarati)
#WDઆજે મારી આ રેસિપી હું સ્તુતિ બુચ ને ડેડીકેટ કરું છું Bhavna C. Desai -
-
-
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji -
ચોકલેટ(Chocolate Recipe In Gujarati)
#સપ્ટેમ્બર૨૦૨૦#કુકપેડ#ફટાફટચોકલેટ બધાંની ફેવરિટ હોય છે. Dhara Lakhataria Parekh -
ફરેરો સ્ટાઈલ ચોકલેટ(Ferrero style chocolate recipe in Gujarati)
#Walnuts ફરેરો ચોકલેટ..હેજ્જલ્ નટસ્ નો ઉપયોગ કરીને બનતી હોય છે. તે જ પ્રમાણે તેમાં અખરોટ નો ઉપયોગ કરીને બનાવી છે. બનાવવાં ખૂબજ સહેલાં છે. અખરોટ નું સૌથી વધારે ઉત્પાદન ચાઈના માં થાય છે. તેને બ્રેઈન સુપર ફૂડ પણ કહેવાય છે. દરરોજ ડાયેટ માં લેવા જોઈએ. Bina Mithani -
બુંદી ચોકલેટ (Bundi chocolate recipe in Gujarati)
#માઇઇબુક ચોકલેટ અને બુંદી બંને બધાની ફેવરીટ છે. તો થયું નવું કઇક ટ્રાય કરુ. અને બધાએ બહુ જ એન્જોય કર્યું. તો શેર કરવાનું મન થયું. Sonal Suva -
હોમ મેડ ચોકલેટ (Home made Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા સ્વીટ તો બધા ના ઘરે હોય છે પણ એમાં જો ચોકલેટ્સ બાળકો ને મળી જાય તો તે ખુશ થઇ જાય છે ને બેસ્તાવર્સ ના દિવસે મીઠા મોઢા મા પણ ચાલે Shital Jataniya -
ચોકલેટ ડેઝર્ટ(Chocolate Desert Recipe in Gujarati)
#GA4#Week7આ લાવા ડેઝર્ટ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. અને જે બાળકો પસંદ કરે તેવું ખૂબ જ યમ્મી બને છે. Niral Sindhavad -
હોમમેડ ચોકલેટ(chocolate recipe in gujarati (
બધા ને ભાવે તેવી ઘરે બનાવેલ ચોકલેટ.જેમાં કોઈ જ લિમિટ રેહતી જ નથી#kv Nidhi Sanghvi -
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
-
ચોકલેટ બ્રેડ (Chocolate Bread Recipe in Gujarati)
આ રેસિપી એ મારી છોકરી 6 વર્ષ ની નિત્યાંગી દેસાઈ એ બનાવી છે... તેના બાલ ભાવ થી બનાવી છે, પ્રયત્ન કર્યો છે Priyal Desai -
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth -
આલમંડ ડાર્ક ચોકલેટ (Almond Dark Chocolate Recipe In Gujarati)
#GA4#Week10#chocolateઆજે મેં નાના-મોટા સૌને ભાવે એવી આલમંડ ચોકલેટ બનાવેલી છે Vk Tanna -
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)
#nidhiઆજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે. Ekta Pinkesh Patel -
-
-
ડબલ ચોકલેટ ચિપ્સ ફ્રેપેચીનો(Double chocolate chips frappuccino recipe in Gujarati)
#GA4#Week13#CHOCOLATY#સ્ટાર બક્સ સ્ટાઇલ Swati Sheth -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13960497
ટિપ્પણીઓ (8)