સલાડ (Salad Recipe In Gujarati)

Dimple Hitesh Desai
Dimple Hitesh Desai @cook_26669773

મારા મનથી

સલાડ (Salad Recipe In Gujarati)

મારા મનથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 લોકો
  1. 4/5લેટુયસ
  2. 4કાકડી
  3. 4ટામેટાં
  4. 4ખજૂર
  5. જરૂર મુજબ ઓલિવસ એલેપીનો થોડા થોડા
  6. 2બોઈલ ઈંડા
  7. 100 ગ્રામપનીર
  8. 100 ગ્રામબ્રેડક્મસ
  9. 2 ચમચાડાયેટ મેયોનીઝ
  10. 2 ચમચાફેટા ચીઝ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    બધી જ વસ્તુ ઝીણી સમારેલી રાખવી

  2. 2

    ત્યાર બાદ અેક બાઉલમા બધુ મિક્સ કરીને ઉપરથી ચીઝ અને મેયોનીઝ નાંખીને મીઠું મરી નાંખવા અને સવવૅ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Hitesh Desai
Dimple Hitesh Desai @cook_26669773
પર

ટિપ્પણીઓ

Similar Recipes