ટામેટા નું શાક(Tomato Shaak Recipe in Gujarati)

Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277

ટામેટા નું શાક(Tomato Shaak Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 6 નંગમીડિયમ સાઈઝ સમારેલાં ટામેટા
  2. 2 ટેબલ સ્પૂનતેલ
  3. 1 ટેબલ સ્પૂનરાઈ
  4. 1/2 ટેબલ સ્પૂનહિંગ
  5. 3 ટેબલ સ્પૂનમરચુ પાઉડર
  6. 1 ટેબલ સ્પૂનહળદર
  7. 1 ટેબલ સ્પૂનનમક
  8. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  9. 2 ટેબલ સ્પૂનખાંડ અથવા ગોળ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    એક કૂકર માં તેલ મૂકો તેમાં રાઈ અને હિંગ મુકવી....

  2. 2

    તેમાં સમારેલાં ટામેટા નો વઘાર કરવો...તેમાં માપ મુજબ મરચુ પાઉડર, હળદર, નમક,ગોળ અથવા ખાંડ અને ગરમ મસાલો ઉમેરી બરાબર રીતે મિકસ કરવું...

  3. 3

    જરૂર મુજબ પાણી ઉમેરી 4 સીટી વગાડવી....

  4. 4

    તૈયાર છે આપણું ટામેટા નું શાક જેને કોથમીર થી ગાર્નિશ કરી ને સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277
પર

ટિપ્પણીઓ

Similar Recipes