બેક્ડ વેજીટેબલ ઇન વ્હાઇટ સોસ (Baked vegetables in White Sauce In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

સરળ અને ટેસ્ટી દૂધ માંથી બનતી આ વાનગી winter મા જરૂરથી બનાવજો. #GA4#Week8

બેક્ડ વેજીટેબલ ઇન વ્હાઇટ સોસ (Baked vegetables in White Sauce In Gujarati)

સરળ અને ટેસ્ટી દૂધ માંથી બનતી આ વાનગી winter મા જરૂરથી બનાવજો. #GA4#Week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ નંગગાજર
  2. ૧ વાટકીફ્લાવર
  3. ૧/૨ વાટકીવટાણા
  4. વ્હાઈટ સોસ
  5. ૧ ટેબલ સ્પૂનબટર
  6. ૧ ટેબલ સ્પૂનમેંદો
  7. ૧ કપદૂધ
  8. ક્યૂબ ચીઝ
  9. ૧ ચમચીમરી પાઉડર
  10. સ્વાદાનુસારમીઠું
  11. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ગાજર,વટાણા, ફ્લાવર ને ગરમ પાણીમાં ૧૦ મિનિટ ઉકાળી અધકચરા બાફી લો.

  2. 2

    એક નોનસ્ટિક કડાઈમાં બટર ગરમ કરી તેમાં મેંદો નાખી ૧ મિનિટ સેકી લો.

  3. 3

    દૂધ ને ગરમ કરી ધીમે ધીમે તેમાં ઉમેરો. સતત હલાવતા રહો.

  4. 4

    જાડો સોસ તૈયાર થશે.

  5. 5

    તેમાં બાફેલા શાક ઉમેરી મિક્સ કરો. મરી પાઉડર અને ચીઝ ઉમેરો. સ્વાદાનુસાર મીઠું અને ખાંડ ઉમેરી ગરમ ગરમ સર્વ કરો. ટોસ્ટેડ બ્રેડ બટર કે ગર્લિક બ્રેડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

Similar Recipes