પાન શેઇક (Paan Shake Recipe In Gujarati)

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

પાન શેઇક (Paan Shake Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૭ મિનીટ
૨ માટે
  1. નાગરવેલ પાન
  2. ૨ મોટી ચમચીતુતિફૂટી
  3. ૨ મોટી ચમચીવલિયાલી
  4. ૨ મોટી ચમચીગુલકંદ
  5. ૨૦૦ મીલી દૂધ
  6. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૫-૭ મિનીટ
  1. 1

    નાગરવેલના પાન, તુતિફૂતી, ગુલકંદ વરીયાળી ને મિક્સરમાં બે ચમચી દૂધ નાખી અને ક્રશ કરી લેવું.

  2. 2

    હવે આ મિક્સરમાં બાકી વધેલું દૂધ ઉમેરી ફરીથી ગ્રાઇન્ડ કરી લેવું તેમાં ખાંડ ઉમેરવી.

  3. 3

    Ice cube નાખી તમે તેને ઠંડુ પણ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

Similar Recipes