ચવાણું(Chavanu Recipe in Gujarati)

m vithalani
m vithalani @cook_21388799
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનિટ
  1. 1/2 કપગાંઠીયા
  2. 1/2 કપસેવ
  3. 2 ચમચીસીંગદાણા
  4. 1/2 કપમકાઇના પોવા
  5. મીઠું
  6. 2 ચમચીદળેલી ખાંડ
  7. તેલ તળવા માટે
  8. 8-10લીમડાના પાન
  9. 1 ચમચીતલ
  10. 1 ચમચીમરચું પાઉડર
  11. 1 ચમચીધાણાજીરું
  12. 1 ચમચીચાટમસાલો

રાંધવાની સૂચનાઓ

30 મીનિટ
  1. 1

    લીમડો, સીંગદાણા અને પોવાને તેલ મૂકી તળી લો તેમજ તલને શેકી લો.

  2. 2

    હવે એક બાઉલમાં ગાઠીયા, સેવ, બી, તલ, લીમડો,પોવા નાખી મિકસ કરી લો.

  3. 3

    ત્યાર બાદ ધાણાજીરું, ખાંડ, મીઠું, ચાટ મસાલો અને મરચું પાઉડર નાખી મિકસ કરી લો.

  4. 4

    તો તૈયાર છે ચવાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
m vithalani
m vithalani @cook_21388799
પર

ટિપ્પણીઓ

Similar Recipes