બેસન પૂરી (Besan Poori Recipe in Gujarati)

Payal Bhatt @homechef_payal26
બેસન પૂરી (Besan Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ, ચણા નો લોટ ને એક મોટા બાઉમાં ચાળી લેવો.
- 2
ત્યારબાદ, તેમાં નમક, અજમો અને તેલ ઉમેરી પાણી વડે કઠણ લોટ બાંધવો.
- 3
લોટ બંધાઈ ગયા બાદ તેને 15-20 મિનિટ માટે રેસ્ત માટે મૂકી દેવો.
- 4
15-20 મિનિટ બાદ લોટ માંથી નાના લુવા બનાવી ને પાતળી મીડિયમ સાઈઝ ની પૂરી વણી લેવી.
- 5
પૂરી ને એક કાગળ માં એકદમ સુકાવા દેવી.
- 6
સુકાઈ ગયા બાદ, એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે સુકાયેલી પૂરી ને મિડિયમ આંચ પર તળી લેવી.
- 7
ગુલાબી રંગ ની થાય એટલે તેલ માંથી બહાર કાઢી લઈ તેને ઠંડી થવા દેવી.
- 8
ઠંડી થયા બાદ બેસન પૂરી ને ગરમા ગરમ ચા સાથે સર્વ કરવી!
Similar Recipes
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe in Gujarati)
#GA4#Week9#Maida#Puri#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9#fried#puriદરેક ગુજરાતી ઘરોમાં વાર-તહેવારે પૂરી બનતી હોય છે. Dr Chhaya Takvani -
પૂરી ભાજી (Poori Bhaji Recipe in Gujarati)
#GA4#week9Key word: Puri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
પીઝા સ્ટાર પૂરી (pizza Star Poori recipe in gujarati)
#GA4#week9#Fried#Puri#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
-
મેથી પૂરી (Methi puri Recipe in gujarati)
#GA4#Week9#Puri#Friedમેથી પૂરી બનાવવા મા એક દમ સરળ ને સ્વાદ મા તેટલી જ ટેસ્ટી ને healthy પણ....Komal Pandya
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14024528
ટિપ્પણીઓ