પાન નો મુખવાસ(Paan Mukhwas Recipe in Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

સાદો મુખવાસ તો આપણે રોજ બનાવતા જ હોઈએ છીએ. પરંતુ આ દિવાળીએ મહેમાનોનું સ્વાગત પાનના મુખવાસ દ્વારા કરીએ. 🍃🍃🍃

પાન નો મુખવાસ(Paan Mukhwas Recipe in Gujarati)

સાદો મુખવાસ તો આપણે રોજ બનાવતા જ હોઈએ છીએ. પરંતુ આ દિવાળીએ મહેમાનોનું સ્વાગત પાનના મુખવાસ દ્વારા કરીએ. 🍃🍃🍃

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મિનિટ
  1. ૨૫ નંગ નાગરવેલના પાન
  2. ૧૦૦ ગ્રામ સાકર
  3. ૧૦૦ ગ્રામ ધાણાદાળ
  4. ૧૦૦ ગ્રામ વરિયાળી
  5. ૫૦ ગ્રામ ટુટીફુટી
  6. ૫૦ ગ્રામ ગુલકન
  7. ૫૦ ગ્રામ નાળિયેરનું ખમણ
  8. 1 ટીસ્પૂનકાથો
  9. 1 ટીસ્પૂનરસના પાન મસાલો
  10. 1 ટીસ્પૂનપાનની ચટણી
  11. 2ત્રણ સળી મિન્ટ

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ નાગરવેલના પાનને સારી રીતે ધોઈ કોરા કરી ઝીણા ઝીણા ટુકડા કરો. ત્યારબાદ એક નોનસ્ટિક પેનમાં ખાંડ લઇ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી ૨-૩ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો.

  2. 2

    પછી તેને ગેસ ઉપરથી ઉતારી થોડી વરાળ ઉડે એટલે તેમાં કાથો, પાન રસના મસાલો, મિન્ટ ની સળી, અને પાનની ચટણી ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરો.

  3. 3

    પછી તેના તૂટીફૂટી, ગુલકન અને પાન ઉમેરી બધું જ સારી રીતે મિક્સ કરો. તો તૈયાર છે આપણો પાન નો મુખવાસ.🍃🍃🍃 તો આ દિવાળીએ મહેમાનોનું સ્વાગત આપણે પાન મુખવાસ દ્વારા કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes