ફૂલવડી(Fulvadi Recipe in Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#GA4
#week9

Keyword: Fried

શેર કરો

ઘટકો

1 કલાક
  1. ૫૦૦ ગ્રામ ચણાનો કરકરો લોટ
  2. ૧૦૦ ગ્રામ સોજી
  3. ૧૦૦ ગ્રામ તેલ નું મોયણ
  4. ૫૦ ગ્રામ આખા ધાણા
  5. ૨૫ ગ્રામ આખા મરી
  6. ૨૫ ગ્રામ વરિયાળી
  7. ૧૦ ગ્રામ અજમો
  8. ૧૦ ગ્રામ જીરું
  9. ૨૦ ગ્રામ ગરમ મસાલો
  10. ૧૦૦ ગ્રામ ખાટું દહીં
  11. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૩ ચમચીહળદર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ૪ ચમચીખાંડ
  15. ૧ ચમચીલીંબુના ફૂલ
  16. ૨૫ ગ્રામ તલ
  17. તેલ તળવા માટે
  18. ૧ નાની ચમચીખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો કરકરો લોટ, સોજી, આખા ધાણા,તલ, લીંબુના ફૂલ,મરી પાઉડર, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું પાઉડર, ખાંડ, દહીં,મોયણ, ગરમ મસાલો, અજમો, જીરું, વરિયાળી,આખા મરી લઈને થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું.

  2. 2

    મિશ્રણ ને મિડિયમ થીક રાખી ને ૧૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.પછી ફૂલવડી ના મિશ્રણ માં સોડા ઉમેરી ને બરાબર મિક્સ કરી લેવું. ફૂલવડી નો જારો લઈ ને તેના પર થોડું મિશ્રણ ઉમેરી ને ઉપર ની તરફ ઘસી ને ફૂલવડી પાડી લેવી.

  3. 3

    ફૂલવડી ને મિડિયમ થી તેજ આંચ પર તળી લેવી.સોફ્ટ અને ક્રિસ્પી ફૂલવડી બનીને તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

Similar Recipes