રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી(ગેસ ધીમો જ રાખવો), તેના પર નોન સ્ટીક પેન કે તાવડીમાં ઘી મુકી, ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદર નાખી સાંતળી લેવો. (ગુંદર ફુલશે) પછી તેને તેમાંથી એક ડીશમાં કાઢી લેવો.
- 2
પછી તાવડીમાં વધેલા ઘીમાં ઘઉંનો કકરો લોટ નાખી સરસ રીતે સાંતળવો. થોડો રંગ બદલાય અન સુગંધ આવે એટલે તેમાં દુધ ધીરે ધીરે ઉમેરી હલાવતા જવું.
- 3
૧૦ મીનીટ પછી દુધ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં સાંતળેલો ગુંદર ઉમેરી સતત હલાવતા રહેવું. સાથે સાથે બીજા ગેસ પર તાવડી કે નોન સ્ટીકમાં ખાંડ નાખી કેરમલાઈઝ (ખાંડને પાણી નાંખ્યા વગર પ્રવાહી બનાવવાની પ્રક્રિયા) કરીશું. થોડો બ્રાઉન રંગ થાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 4
હવે આ કેરેમલાઈઝ પ્રવાહીને દુધ- ગુંદરવાળા મિશ્રણમાં ઉમેરી સતત હલાવતા રહીશું. ૧૫ મીનીટ સતત હલાવ્યા પછી હલવાસન ઘટ્ટ થશે અને ધીરે ધીરે ઘી છોડવા લાગશે. તથા હલવાસન તાવડીથી છુટું થવા લાગશે.
- 5
હવે તેમાં ઈલાયચીનો ભૂકો, જાવંત્રી પાઉડર, કેસરના તાંતણા અને મગતરીના બી નાખી સરસ હલાવી લેવું. ત્યારબાદ બદામ, કાજુ, પિસ્તાની 1/2કતરણ નાખી સરસ મીક્ષ કરી, ગેસ બંધ કરી દેવો.
- 6
હલવાસન થાળીમાં કાઢી ૧૫ મીનીટ ઠંડો થવા દેવો. ઠંડો થાય એટલે નાના ચમચાથી થોડું લઈ પેંડા જેવો આકાર આપવો. (તમે નાની લાડુડીનો આકાર અથવા સુખડી જેવો ચોરસ આકાર પણ આપી શકો)
- 7
ગમતા આકાર આપી સર્વિંગ પ પ્લેટમાં મુકવા. અને પછી એની ઉપર ડ્રાયફ્રુટની કતરણથી સુશોભન (ગાર્નિશ) કરવું. તમે મગતરીના બી થી પણ ગાર્નિશ કરી શકો.
- 8
આપણો તાજો એકદમ યમ્મી😋😋😋 હલવાસન તૈયાર છે. એકવખત મારી રેસીપી મુજબ બનાવશો પછી ક્યારેય બહારથી નહિ લાવો એની ગેરંટી☺️☺️😊
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes

હેલ્ધી ડ્રાયફ્રુટ થીક મીલ્કશેક(dryfruit milkshake recipe in gujarati)


હલવાસન (Halwasan Recipe In Gujarati)


ઢીલું હલવાસન (Soft Halwasan Recipe In Gujarati)


હલવાસન (Halwasan recipe in Gujarati)


હલવાસન (Halwasan Recipe In Gujarati)


ડ્રાયફ્રુટ ખીર(dryfruit kheer recipe in gujarati)


કસ્ટર્ડ પિસ્તા દૂધપાક (Custrd pista dudhpaak recipe in gujarati)


ઠંડાઈ (Thandai Recipe In Gujarati)


અડદિયાં (Adadiya Recipe In Gujarati)


હલવાસન પાક


પૌષ્ટિક રાબ (Paushtik Raab recipe in Gujarati)


બાસુંદી(basundi recipe in gujarati)


કચ્છી મિનિ પાઈનેપલ સાટા (Kutchi Mini Pineapple Satta Recipe In Gujarati)


ઠંડાઈ (Thandai Recipe In Gujarati)


મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)


હલવાસન(halvasan recipe in gujarati)


મેંગો હલવાસન


દૂધનો મસાલો (Milk Masala Recipe In Gujarati)


બાસુંદી (Basundi Recipe in gujarati)


પાઈનેપલ અંગુરી રસમલાઈ (Pineapple Anguri Rasmalai Recipe in Gujarati)


પીન્ની (Pinni recipe in Gujarati)


મખાના રબડી(Makhana rabdi recipe in Gujarati)


શાહી રબડી (Shahi Rabdi Recipe In Gujarati)


કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)


ઉડદ બરફી (Udad Barfi Recipe in Gujarati)


હલવાસન (Halvasan Recipe In Gujarati)


મગની દાળનો શીરો(mung dal no siro recipe in Gujarati)


ગુંદરપાક(gundar paak in recipe Gujarati)


કેસર રબડી(kesar rabdi recipe in gujarati)


કેસર બદામ ફીરની (Kesar Badam Firni Recipe In Gujarati)

ટિપ્પણીઓ (40)