ચેવડો(Chevdo Recipe in Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 2 કપમકાઈ ના પૌવા
  2. 1/4 કપસીંગદાણા
  3. 1/4 કપદાળિયા ની દાળ
  4. 12-15મીઠાં લીમડા ના પાન
  5. સૂકો મસાલો બનાવા માટે
  6. 1 ચમચીલાલ મરચું
  7. 2 ચમચીદળેલી ખાંડ
  8. 1 ચમચીઆમચૂર પાઉડર
  9. 1/2 ચમચીહળદર
  10. નમક સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક મોટી કડાઈ માં પૌવા તળવા માટે તેલ ગરમ કરવા મુકવું, તેલ ગરમ થાય એટલે થોડા થોડા પૌવા ઉમેરી બધા પૌવા પેલા તળી લેવા.

  2. 2

    હવે ધીમા તાપે સીંગદાણા અને દાળિયા ની દાળ પણ તળી લો અને પૌવા માં ઉમેરો.

  3. 3

    હવે સુકા મસાલા એક સાથે એક બાઉલ માં મિક્સ કરી લો, હવે તળેલા પૌવા માં બધો મસાલો છાંટી બધું સરસ મિક્સ કરી લેવું. હવે તૈયાર છે મસ્ત મકાઈ પૌવા નો ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes