ટોપરા પાક(Topra pak Recipe in Gujarati)

Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880

ટોપરા પાક(Topra pak Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
-
  1. 500 ગ્રામટોપરાનું છીણ
  2. 500 ગ્રામખાંડ
  3. 250 ગ્રામદૂધ નો માવો
  4. 4 ચમચીઘી
  5. 1 નાની ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખાંડ ની 3-4 તાર ની ચાસણી લેવાની.

  2. 2

    ત્યાર પછી તેમાં ટોપરાનું છીણ અને માવો નાખી ને થોડીક વાર હલાવવું પછી તેમાં ઘી નાખીને થોડી વાર પાછું હલાવવું.

  3. 3

    હવે તેને ગેસ ઉપર થી નીચે ઉતરીને ઈલાયચી પાઉડર મિક્સ કરી દેવો.

  4. 4

    હવે તેને થાળી માં પાથરી દેવું.હવે તે ઠંડુ થાય પછી તેના ચોરસ પીસ કરી દેવા.

  5. 5

    હવે આપણો સ્વાદિષ્ટ અને હેલ્ધી ટોપરા પાક ત્યાર છે. હવે તેને સર્વ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880
પર

ટિપ્પણીઓ

Similar Recipes