પૂરી (Poori Recipe in Gujarati)

Dimple Vora
Dimple Vora @cook_19729511

મેંદા ની જીરા પૂરી
#GA4
#week9

પૂરી (Poori Recipe in Gujarati)

મેંદા ની જીરા પૂરી
#GA4
#week9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોમેંદો
  2. ૨ ચમચીજીરુ
  3. ૨ કપઘી
  4. ૧ ચમચીહળદર
  5. તેલ તળવા માટે
  6. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા એક મોટા બાઉલમાં મેંદો ચારણી ની મદદથી ચાણી લેવો તેમાં ઘી હળદર મીઠું વાટેલું જીરુ નાંખી બધું બરાબર મિકસ કરવું

  2. 2

    જરૂર મુજબ પાણી નાંખી પૂરી માટે કઠણ લોટ બંધવો લોટ કઠણ રાખવો જેથી પૂરી સરસ બનશે હવે આ લોટના નાના નાના લુવા પડવા લુવા હાથથી દબવી દેવા

  3. 3

    હવે પાટલી વેલણ થી લુવાની પૂરી વણી લેવી એક કપડા પર વણેલી બધી પૂરીઓ મૂકી દેવી થોડી વાર માટે આમ જ રહેવા દેવી

  4. 4

    એક બાઉલ તેલ મૂકી ગેસ ઉપર તેલ ગરમ થવા દો તેલ ગરમ થાય પછી ૫/૬ પૂરી નાંખી પૂરી તળી દો અવી રીતે બધી પૂરી તળી દો

  5. 5

    પૂરી ઠંડી થઈ જાય પછી તેને સર્વ કરો સવારે ચા સાથે આ પૂરી ખૂબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Vora
Dimple Vora @cook_19729511
પર

ટિપ્પણીઓ

Similar Recipes