મીઠી સેવ(sweet Sev Recipe in Gujarati)

shailja buddhadev
shailja buddhadev @cook_26124535

મીઠી સેવ(sweet Sev Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
3-4 સર્વિંગ્સ
  1. મેંદા ની શેકેલી સેવ નું પેકેટ
  2. વટકી પાણી
  3. ૧/૨ વાટકીખાંડ
  4. ૨-૩ ચમચી ઘી
  5. ૩-૪ કાજુ- બદામ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક નોન સ્ટીક પેન માં ૨-૩ ચમચી ઘી મૂકવું, ઘી ગરમ થાય એટલે સેવ નાખી સાંતળો, ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.

  2. 2

    હવે એક તપેલી માં પાણી લઈ ને તેમાં ખાંડ ઉમેરો, પાણી ગરમ થાય પછી શેકેલી સેવ માં પાણી ઉમેરો.

  3. 3

    સેવ માં પાણી સરખું મિક્સ થય જાય ને સેવ માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી સેવ ને હલાવતા રહો.

  4. 4

    તો તૈયાર છે મીઠી સેવ.. તેને એક બાઉલ માં કાઢી ને કાજુ બદામ થી ગરનીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shailja buddhadev
shailja buddhadev @cook_26124535
પર

Similar Recipes