વેજ ગ્રિલ સેન્ડવીચ(Veg Grill Sandwich Recipe in Gujarati)

Pooja Monani
Pooja Monani @cook_16812266
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 લોકો માટે
  1. ૬ નંગબ્રેડ
  2. ૧ વાટકીબોયલ મકાઈ
  3. ૧ વાટકીકેપ્સીકમ
  4. ૧ વાટકીસમારેલ ડુંગળી
  5. ૧ વાટકીમેયોનીઝ
  6. મીઠું
  7. ચીલી ફ્લેક્સ
  8. ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    ૧ બોલ મા મકાઈ કેપ્સીકમ ડુંગળી મીઠું મેયોનીઝ ચીલી ફ્લેક્સ ઓરેગાનો બધું નાખી મિક્સ કરી લેવું

  2. 2

    ત્યારબાદ બ્રેડ માં લગાવી ગ્રીલ કરી લેવી આ સેન્ડવીચ ગ્રીન ચટણી સોસ અને મસ્ટર સોસ સાથે સર્વ કરવી તો રેડ્ડી છે વેજ ગ્રીલ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Monani
Pooja Monani @cook_16812266
પર

ટિપ્પણીઓ

Similar Recipes