મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)

Kalpana Mavani @cook_23454313
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચણાનો લોટ લઈને તેમાં ગરમ દૂધ એક વાંટકી અને ગરમ ઘી 1/2વાડકી લઈને લોટમાં ધાબો દેવો પછી અડધો કલાક પછી તેને ઘઉંના ચારડા થી ચાળી લેવું
- 2
હવે એક પેનમાં ગરમ કરવા મૂકો તેમાં ચાલેલો લોટ રાખીને ધીમા તાપે શેકી લો થોડો બ્રાઉન થાય ત્યાં સુધી સેકો પછી એક પેનમાં ખાંડ લઈ લો તેમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખી ચાસણી બનાવો ચાસણી દોઢ તારની બનાવવા ની પછી ગેસ બંધ કરીને ચાસણીમાં ઇલાયચી પાઉડર નાખીને મિક્સ કરવું પછી થોડીક વાર ચાસણીને હલાવવી
- 3
હવે તેમાં શેકેલો મિક્સ કરી દો અને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો પછી એક ચોકીમાં ઘી લગાવીને પાથરી દો હવે તેના પર કાજૂ-બદામના ની કતરણ ભભરાવી દો હવે તેના ટુકડા કરી લો અને તૈયાર છે આપણો દિવાળી માટે નો મસ્ત મોહનથાળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મોહનથાળ(Mohanthal recipe in gujarati)
મોહનથાળ એ ગુજરાત માં દિવાળી ટાઈમ માં બનતું સ્પેશિયલ..પરંપરાગત અને યમી રેસિપી છે..😍😍😋😋😋રાજસ્થાન માં પણ આ સ્વીટ બનાવવામાં આવે છે😍😍😋😋 Gayatri joshi -
-
લચકો મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTદિવાળી હોય કે તહેવાર હોય ઘરમાં મિઠાઈ તો બને જ આજે આપણા લીનીમાબેન ના લાઈવ શો માં શીખી આ મોહનથાળ બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
મોહનથાળ |Mohanthal| recipe in gujarati )
#વેસ્ટગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મોટા તહેવારો જેવા કે જન્માષ્ટમી અને દિવાળી પર મોહનથાળ બનાવામાં આવે છે. મોહનથાળ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. Kashmira Bhuva -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#કૂકબુક#પોસ્ટ૩ Nidhi Sanghvi -
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1સાતમ આવે છે તો આપણે ગુજરાતી મિષ્ટાન્ન ન ખાઈ એ તેવું કેમ ચાલે? એટલે મે બનાવ્યો મારા સન નો ફેવરીટ મોહનથાળ તો તમે પણ બનાવો. Vk Tanna -
મોહનથાળ(mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#trend3 Vidhi V Popat -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
ગુજરાતી ઓના ઘરે બનતી મીઠાઈ માં આ વતું નામ એટલે મોહનથાળ. આજે મે માવા વગર મોહનથાળ બનાવ્યો છે. Dipti Dave -
મોહનથાળ
પરંપરાગત વાનગી એટલે મોહનથાળ. મોહને પ્રિય એવો મોહનથાળ દરેક ઘરોમાં બનતો જ હશે. મેંઆજે ચણાના કરકરા લોટ અને ગુલાબ જાંબુ ની વધેલી ચાસણી માંથી મોહનથાળ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#trend3મોહનથાળ ગુજરાતી ની ભાવતી સ્વીટ.. અત્યારે ઘર માં જ બનાવી ને ખાવું જોઈએ..એના માટે ઘણા લોકો માવો નાખી નેં બનાવતા હોય છે.. પણ મેં આજે માવા વગર જ એકદમ સોફ્ટ મોહનથાળ બનાવ્યો.. Sunita Vaghela -
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#CCC#mary christmas christmas હોય એટલે આપણે કેક sweet વગેરે બનાવતા હોઈએ છીએ ચોકલેટ બનાવીએ છીએ ને આજે ગાજરનો હલવો બનાવ્યો છે અને ક્રિસમસમાં રેડ કલરનું ખાસ મહત્વ હોય છે અને ગાજરનો હલવો પણ રેડ કલર હોય છે તો આપણું ઇન્ડિયન ડેઝર્ટ એટલે ગાજરનો હલવો Kalpana Mavani -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#Post-2દિવાળીના તહેવારની સ્પેશિયલ વાનગી મોહનથાળધાબો દીધા વગર 30 મિનિટની અંદર તૈયાર થતો સ્વાદિષ્ટ અને સોફ્ટ મોહનથાળ Ramaben Joshi -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
#GA4#Week9આ મોહનથાળ મેરેજમાં કે કોઈ સારા પ્રસંગમાં બનાવવામાં આવે છે.ગુજરાતી મેનુ હોય તો ડીશ માં પહેલી sweet માં મોહનથાળ બધા પસંદ કરે છે. મોહનથાળ ખાવામાં એકદમ સોફ્ટ થાય છે એટલે જેને જમવામાં રોજ સ્વીટ જોઈતી હોય તો આ એક એક પીસ આરામથી ખાઈ શકાય છે. Jayshree Doshi -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#CookpadIndia#Cookpadgujaratiગુજરાતી ઘરોમાં સાતમ આઠમ ની સ્પેશિયલ વાનગી એટલે મોહનથાળ.. Jigna Shukla -
-
-
-
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. Harita Mendha -
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ પરણા નોમ ના પ્રસાદ માટે મોહનથાળ બનાવ્યો છે. Anupa Thakkar -
-
લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)
મોહનથાળ તહેવાર નિમિત્તે બનાવા મા આવે છેદીવાળી આવે છે તો મે ફેમિલી માટે લચકો મોહનથાળ બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે# DFT chef Nidhi Bole -
સ્વાદિષ્ટ દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ
#RB19#Week19# માય રેસેપિ ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમોહનથાળ એ મારી પસંદગીની વાનગી છે મેં આ મોહનથાળ મારા કાકા માટે બનાવ્યો છે તેની મનપસંદ વાનગી છે તેથી મેં આજે દાણે દાળ ઇન્સ્ટન્ટ ડ્રાય ફુટ વાળો મોહનથાળ બનાવ્યો છે અને આ વાનગી હું મારા કાકાને તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. તો રેસિપી માટે લીંક પર ક્લિક કરો. Harita Mendha -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
ગુજરાતી પારંપરિક મીઠાઈ. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે. Disha Prashant Chavda -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
@cook_19537908 આ મોહનથાળ મેં લીનીમા બેન પાસેથી શીખ્યો હતો.આજે મેં રેસીપી પોસ્ટ કરી છે.#DFT Nasim Panjwani -
મોહનથાળ
#ટ્રેડિશનલ #હોળીટ્રેડિશનલ વાનગી ની વાત હોય, અને સાથે સરસ તહેવાર હોય તો તો આપણી વાનગી નો જ સ્વાદ તરત દાઢે વળગે. મોહનથાળ એ ગુજરાતીઓની પ્રિય મીઠાઈ છે. એવું કહેવાય છે કે આ મીઠાઈ શ્રીકૃષ્ણ ને ભોગ ધરાવવા માટે ની પસંદગીની વાનગી છે. અહી હું માવા વગર તૈયાર કરી શકાય એ રીતે બનાવ્યો છે. જેથી વધુ સમય સુધી સાચવી શકાય છે. Bijal Thaker -
મલાઈ મોહનથાળ
#SFR#RB20સાતમ આઠમ હોય અને મોહનથાળ ના બને એવું તો બને જ નહીં. આ વખતે મેં મોહનથાળમાં મલાઈ નાખીને બનાવ્યો છે જે ખૂબ જ પોચો અને ટેસ્ટી બને છે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14051294
ટિપ્પણીઓ (3)