મુઠીયા(Muthiya recipe in gujarati)

Hina Patel
Hina Patel @cook_21827128
Uk

મુઠીયા(Muthiya recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
5 સર્વિંગ્સ
  1. 100 ગ્રામઘઉંનો લોટ
  2. 75 ગ્રામ જુવારનો લોટ
  3. 75 ગ્રામ હાંડવાનો લોટ
  4. 4કળી લસણ વાટેલું
  5. 4કળી લસણ નાના ટુકડા વઘાર માટે
  6. 1 સ્પૂનહળદર
  7. 2 સ્પૂનમીઠું
  8. 1/4 સ્પૂનહિંગ
  9. 1 સ્પૂનરાઈ
  10. 150 ગ્રામ ભાત
  11. 1ગાજર છીણેલું
  12. 50 ગ્રામ લીલા મરચાં વાટેલા
  13. 60 મીલી પાણી
  14. 1લીંબુ નો રસ
  15. 2 સ્પૂનખાંડ
  16. 2 સ્પૂનઅજમો
  17. 25 ગ્રામ આદુ વાટેલું
  18. 50 ગ્રામ તેલ
  19. 3સૂકા લાલ મરચાં
  20. 10પાન મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    ભાત,ગાજર,આદું,મરચાં,લસણ,1 ચમચી અજમો,મીઠું,ખાંડ, લોટમાં મિક્સ કરી પાણીથી લોટ બાંધી લો.

  2. 2

    હવે એ લોટના લુવા કરી એક ડીશ માં તેલ લગાવી ગોઠવી દો.

  3. 3

    આ ડીશને એક તપેલામાં પાણી ગરમ કરી એમ મૂકી દો.મુઠીયા 15 મિનિટ મીડીયમ તાપે બાફવા દો.

  4. 4

    બફાઈ ગયા પછી તપેલામાંથી બહાર કાઢી 10 મિનિટ ઠંડા પડે પછી નાના કાપી લો.એક કઢાઈમાં તેલ મેકી તેમાં લીમડો,રાઈ,અજમો,હિંગ,તલ,લસણ, લાલ સૂકા મરચાં નાખી વઘાર કરો. 5 મિનિટ પછી ગેસ પરથી ઉતારી ગરમાં ગરમ ચા, કોફી સાથે ખાવ.😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Patel
Hina Patel @cook_21827128
પર
Uk
મને નવી નવી વાનગી શીખવાનો અને બનાવી ઘરના સભ્યો અને મિત્રો ને ખવડાવવુ બહુ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes