જલેબી(Jalebi recipe in gujarati)

Hina Patel
Hina Patel @cook_21827128
Uk

મારી બહેને જલેબી બનાવવાની રેસિપી આપી.

જલેબી(Jalebi recipe in gujarati)

મારી બહેને જલેબી બનાવવાની રેસિપી આપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 125 ગ્રામ મેંદો
  2. 40 ગ્રામઅડદનો ઝીણો લોટ
  3. 1/2 સ્પૂનઇનો
  4. 200 ગ્રામ ખાંડ
  5. 80 મીલી પાણી
  6. 60 મીલી પાણી
  7. 500 ગ્રામ તેલ
  8. 1 સ્પૂનપિસ્તા કકરા વાટેલા
  9. 20 ગ્રામ ઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેંદાના લોટમાં અડદ નો લોટ,ઘી,ઇનો મિક્સ કરી લો.

  2. 2

    એક તપેલામાં ખાંડ અને 80ml પાણી ઉમેરી મીડિયમ તાપે એક તારની ચાસણી બનાવો.

  3. 3

    ચાસણી થઈ જાય પછી હવે મિક્સ કરેલા લોટમાં 60ml પાણી નાખી મિક્સ કરી, ટામેટાં સોસ બોટલ માં ભરી લો. પછી મધ્યમતાપે તેલ ગરમ કરી જલેબી તળી લો.બધી જલેબી તળીને ચાસણીમાં 1 મિનિટ માટે રાખી,ડીશમાં ગોઠવી પિસ્તા ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Patel
Hina Patel @cook_21827128
પર
Uk
મને નવી નવી વાનગી શીખવાનો અને બનાવી ઘરના સભ્યો અને મિત્રો ને ખવડાવવુ બહુ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes