રીંગણ નું ભરથું(Ringan nu bharthu recipe in Gujarati)

Deepika chokshi @cook_24517457
રીંગણ નું ભરથું(Ringan nu bharthu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વિન્ટર સ્પેશ્યલ રેસિપી રીંગણ નું ભરથું જેને ઓળો પણ કહેવાય છે. લીલી ડુંગળી નાખી ને બનાવ્યું છે.રીંગણ ધોઈ એની છાલ કાઢી તેને મોટા ટુકડા સમરવા.તેને કૂકર મા લઇ એક સીટી વગાડવી.
- 2
તૈયાર પછી કૂકર ને ઠંડુ થવા દઇશું. અને મેશ્ડ કરી લઇ શું. કડાઈ મા તેલ મુકો. તેલ ગરમ થાય એટલે રાઇ, જીરુ હિંગ નાખી દો. લસણ નાખી દઇશું. પછી લીલી ડુંગળી, ટામેટા, આદુ, મરચા જીનું સમારી એમાં નાખી દઇશું. બરાબર ચડી જાય એટલે બધા મસાલા કરી હળદર, મરચુ, ધાણાજીરું અને ગરમ મસાલો નાખી ચડાવું.
- 3
પછી એમાં મેશ્ડ કરેલા રીંગણ ઉમેરીશું.અને તેને હલાવી ૧૦ મિનિટ ચડાવા દઇશું.જેથી બધા મસાલા સરસ રીતે મિક્સ થઇ જશે.તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી તેમા કોથમીર ભભરાવી. રીંગણ ભરથું રેડી છે😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રીંગણ નું ભરથું(Ringan Bharthu recipe in Gujarati)
#GA4 #Week9#egg_plantપોસ્ટ - 14 શિયાળા ની ઋતુ ચાલુ થઈ છે સાથેજ મોટા રીંગણ મળવા લાગ્યા છે...મેં શેકીને ભરથું બનાવી બાજરાના રોટલા...ઘી-ગોળ....ફણગાવેલી મેથીનું અથાણું...સલાડ...લીલી હળદર.....આંબા હળદર ...પાપડ..છાશ અને ડેઝર્ટ માં શીંગ, તલ અને રાજગરાની ચીકી સાથે પીરસ્યું છે...અને હા ભરથું(ઓળો) અગ્ર સ્થાને બિરાજે છે....😊 Sudha Banjara Vasani -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#week11#Green onionલીલી ડુંગળી નાખી ને મેં આજે રીંગણા નો ઓળો બનાવ્યું છે. શિયાળામાં લીલી ડુંગળી વાળો ઓરો,રોટલો અને ગોળ બધાને ખૂબ જ ભાવે છે, મને આજે લીલી ડુંગળી નાખીને ઓરો બનાવ્યો છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ભરથું (Bharthu Recipe in Gujarati)
સીઝન નો પેહલો ઓળો.ઘર માં બધા નો પ્રિય પણ unfortunately આજે લીલી ડુંગળી ના મળી તો મેં સૂકી ડુંગળી નો ઉપયોગ કર્યો છે. Minaxi Rohit -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#Week11#poat1#GreenOnion શીયાળા ની શરૂઆત થતાજ જાત જા તના શાક,ભાજી આવાલાગે છે અેટલે તરતજ લીલી ડુંગળી, ઓળા,રોટલા ની યાદ આવા લાગે આમ તો લીલી ડુંગળી લગભગ બધા ને ભાવતીજ હોય છેતેમાથી ધણા બધા શાક બનતા હોય છે સેવ,બટેટા,ટામેટાં ,પનીર......પરાઠા વગેરે પણ બનતા હોય છે Minaxi Bhatt -
-
-
-
રીંગણાંનું ભરતું(Ringan bharthu recipe in Gujarati)
રીંગણાં ના ભરતા મા લીલી ડુંગળી નાખવા थी સ્વાદિષ્ટ લાગે છે.#GA4#WEEK11 Priti Panchal -
રીંગણ નું ભરથું (Lila Lasan Ringan Bharthu Recipe
#GA4#Week24#Garlicઆ રેસિપી માં મેં ગાજર કોબી અને લીલાં વટાણા season પ્રમાણે નાખ્યા છે. જે optional છે. આ recipe ની process ના photos નથી વધારે એટલે મેં નથી મૂક્યા. Payal Sampat -
-
રીંગણનું ભરથું(Ringan nu Bharthu racipe in gujarati)
#GA4#Week11શિયાળા સ્પેશિયલ રીંગણ નું ભરથું વીડિયો માટે નીચે લિંક પર ક્લિક કરોhttps://youtu.be/Gp7hO-gErdQ Manisha Kanzariya -
લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati)
#GA4#Week11#green onion (લીલી ડુંગળી) Ridhi Vasant -
-
-
-
-
-
રીંગણ નુંભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
#GA4#week9શિયાળા ની સિઝન આવે એટલે રીંગણનો ઓળો આપણને પહેલો યાદ આવે, મસ્ત તાજા બી વગરના રીંગણ જોઈ ઓળો ખાવાનું મન થઈ જાય અને જોડે મસ્ત પાપડ અને લસણની ચટણી મળી જાય તો તો મોજ પડી જાય ચાલો તો આજે આપણે શિયાળો ચાલુ થઇ ગયો છે અને રીંગણ નું ભરતું ખાવાની મજા લઈએ. Dipika Ketan Mistri -
લીલી ડુંગળી અને સેવ ટામેટાનું શાક(Lili dungli-sev-tameta nu shak recipe in Gujarati)
#GA4#Week11 Reena Jassni -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14091277
ટિપ્પણીઓ