ચોકલેટ મિલ્ક (Chocolate Milk Recipe in Gujarati)

Komal Shah
Komal Shah @cook_25977605

#GA4
#week10
ચોકલેટ મિલ્ક શેક મારા ઘરે હંમેશા મારો ૧૨ વર્ષ નો દીકરો જ બનાવે છે અને અમને બધાં ને એ બહુ જ ભાવે છે

ચોકલેટ મિલ્ક (Chocolate Milk Recipe in Gujarati)

#GA4
#week10
ચોકલેટ મિલ્ક શેક મારા ઘરે હંમેશા મારો ૧૨ વર્ષ નો દીકરો જ બનાવે છે અને અમને બધાં ને એ બહુ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ ગ્લાસ
  1. 3/4 ગ્લાસદૂધ
  2. થી ૨૧/૨ ચમચી ચોકલેટ પાઉડર
  3. ૧ ચમચીકોકો પાઉડર
  4. ૧૧/૨ ચમચી ખાંડ
  5. ૧ ચમચીનાની ડેરી મિલ્ક (
  6. 1 ચમચીથોડી ચોકો ચિપ્સ (l)

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    દૂધ માં કોકો પાઉડર, ચોકલેટ પાઉડર, હર્શેય સીરપ, ખાંડ નાખી ને બોસ ફેરવી ને ગ્લાસ માં સર્વ કરો

  2. 2

    હવે એને ગાર્નિશ કરવા એમાં થોડી ચોકો ચિપ્સ નાખો અને ડેરી મિલ્ક ખમણી ને નાખો

  3. 3

    બસ તૈયાર છે તમારું ચોકલેટ મિલ્ક શેક જો ચોકલેટ શેક આઈસ ક્રીમ સાથે પીવું હોય તો તેમાં વેનિલા આઈસ ક્રીમ નાખી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Shah
Komal Shah @cook_25977605
પર

Similar Recipes