વેજીટેબલ બિરયાની(vegetable Biryani Recipe in Gujarati)

Payal Shah @cook_26564895
આ બિરયાની હેલ્ધી પણ છે અને ખુબ ઝડપથી બની જાય છે
#GA4#week16
બિરયાની
વેજીટેબલ બિરયાની(vegetable Biryani Recipe in Gujarati)
આ બિરયાની હેલ્ધી પણ છે અને ખુબ ઝડપથી બની જાય છે
#GA4#week16
બિરયાની
રાંધવાની સૂચનાઓ
- 1
અેક બાઉલ ચોખા ને બરાબર ધોઈ ને પલાળી દો
- 2
બધા વેજીટેબલ ને ચોપ કરી લો
- 3
કૂકર મા ઘી અને તેલ મુકી તેમા તજ અને લવિંગ મૂકી પછી તેમા લીમડાના પાન નાખો
- 4
પછી તેમા બધા વેજીટેબલ ઉમેરો બરાબર મિક્સ કરીને સાંતલી લ્યો
- 5
પછી તેમા મીઠું, હળદર, ગરમ મસાલો, પાઉભાજી મસાલો, નાખિ બરાબર મિક્સ કરી તેમાં ચોખા મિક્સ કરી લો
- 6
જેટલા ચોખા છે તેના થી ડબલ પાણી એટલે કે બે બાઉલ પાણી નાંખીને કુકર ની 3-4 વિસલ કરી લો
- 7
તૈયાર છે વેજીટેબલ બિરયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક બિરયાની છે મીનાક્ષી માન્ડલીયા -
વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#GA4#Week16#વીક ૧૬#બિરિયાનીવેજીજીસ બિરયાની chef Nidhi Bole -
-
-
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
-
સ્પાઇસી બિરયાની (Spicy Biryani Recipe in Gujarati)
#GJ4#WEEK16આમ તો આપણે ધણી જાત ની બિરયાની બનાવતા હોય યે પણ આ બિરયાની ખૂબ જ ઓછા ટાઇમ મા અને વળી પંજાબી ફલેવર ટેસ્ટ મા ખૂબજ સરસ ઠંડી મા ખાવા ની મજા આવે તેવી ટેસ્ટી સ્પાઇસી બની છે. parita ganatra -
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
બિરયાની ડીનર માટે બેસ્ટ ઓપ્શન્સ છે.ખૂબ જ સુગંધિત હેલ્ધી ડીશ. Bhavna Desai -
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
-
-
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#વેજીટેબલ બિરયાની Krishna Dholakia -
-
-
-
બિરયાની (biryani Recipe in gujarati)
#GA4 #week16 #biryaniઆજે મેં પહેલીવાર હૈદરાબાદી બિરયાની બનાવી છે. હું કૂકપેડ માંથી ઘણી બધી રેસીપી શીખી છું થેન્ક્યુ કૂકપેડ... Ekta Pinkesh Patel -
-
-
મીક્સ વેજીટેબલ બિરયાની (Mix Vegetable Biryani Recipe In Gujarati)
#GA4#week16#Biryani Mamta Khatsuriya -
-
-
-
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
#FM સ્વાદિષ્ટ અને હેલ્ધી વેજ બિરયાની જે ઘરના નાના મોટા દરેકને પસંદ આવે છેબિરયાની sarju rathod -
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
આ રેસિપી ની ખાસ વાત તો એ છે કે મને વેજીટેબલ બિરયાની બનાવવાની પ્રેરણા મારી મમ્મી પાસેથી મળી છે અને આ રેસિપી હોટેલમાં મળતી વેજીટેબલ બિરયાની કરતા એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. વિડિયો જોતા તમને સમજાશે કે આ રેસિપી માં શું એવું છે જે આને બીજા કરતા અલગ બનાવે છે.વેજીટેબલ બિરયાની https://youtu.be/MlJYrmq3PJc Jaya Mahyavanshi -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Cookpadgujrati#cookpadindiaકુકરમા એકદમ ઝડપથી બની જાય એવી રીતે બિરયાની બનાવી છે Bhavna Odedra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14095277
ટિપ્પણીઓ (3)